________________
''
જેમકે એ જ આંખે જ્યારે શીત-ગરમી આદિ જનિત રાગથી ગ્રસ્ત થાય છે ત્યારે દુ་ન્યૂ સડેલાં ફળ આદિથી યુક્ત થઈ જાય છે. (૩) પ્રભુત-ઉન્નત પરિત ” આ પ્રકારમાં એ વૃક્ષાને મૂકી શકાય છે કે જે પહેલાં જાતિ માદિની અપેક્ષાએ હીન હોય છે, પશુ ત્યારબાદ ચગ્ય નિમિત્ત મળવાથી ઉન્નત રૂપે પરિણમે છે. જેમકે કાઈ મીઠા આંબાના થડમાં ડાળી રાપવામાં આવે ( આ પ્રકારની ક્રિયાને ખૂટી કરવાની ક્રિયા કહે છે) તે તે ઉન્નત પરિણામને પ્રાપ્ત કરે છે. (૪) ‘ પ્રભુત-પ્રભુત ' જે વૃક્ષ પહેલાં પણ જાતિ આદિની અપેક્ષાએ પ્રણત હોય છે અને કાયપ્ત પ્રભુત જ રહે છે એવા આકડા આદિને આ ચોથા પ્રકારમાં મૂકી શકાય છે. “ વામેવ ” ઇત્યાદિ—
**
v
આ ચાર પ્રકારના વૃક્ષેાનું જેવું કથન કર્યું છે, એવું જ કથન ચાર પ્રકારના મનુષ્ય વિષે પણ સમજવું. હજી સૂત્રકાર વિશેષ દૃષ્ટાન્ત આપે છે—
“ ચત્તા જવા '' વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે(૧) ઉન્નત–ઉન્નતરૂપ, (ર) ઉન્નત-પ્રતરૂપ, (૩) પ્રણત-ઉન્નતરૂપ અને (૪) પ્રણત-પ્રભુતરૂપ.
વૃક્ષાના પહેલા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નતિ પામેલું હાય અને સુંદર સસ્થાન (આકારવાળું) હાય. આ રીતે આકાર, એધ, ક્રિયા અને પરિણામ, આ ચારમાંથી આકારને આધારે રૂપતિ આ સૂત્ર ચેાજવું જોઇએ. (૨) ખીજા પ્રકારમાં એવા વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નત હાય પણ આકાર આદિની અપેક્ષાએ હીન હાય. (૩) ત્રીજા પ્રકારમાં એ વૃક્ષને ગણાવી શકાય કે જે ઉન્નત ન ઢાય પણ જેના દેખાવ સુંદર ડાય. (૪) ચાથા પ્રકારમાં એવા વૃક્ષાને ગણાવી શકાય કે જે ઉન્નત પણ ન હોય અને સસ્થાનમાં પણ સુંદર ન હોય. આ પ્રકારની આ ચતુભંગી છે.
વૃક્ષની મપેક્ષાએ જેવા ચાર ભાંગા (વિકલ્પ ) પ્રકટ કરવામાં આવ્યા છે, એવાં જ ચાર ભાંગા મનુષ્યની અપેક્ષાએ પણ સમજવા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૫૧