________________
" वृक्षन्ति-समाच्छादयन्ति-रक्षन्ति-छायादिना प्राणिनः इति वृक्षाः" २ પ્રાણુઓનું છાયા વગેરે વડે રક્ષણ કરે છે, તેનું નામ વૃક્ષ છે. તે વૃક્ષના પૂર્વોક્ત ચાર પ્રકાર કહ્યાં છે. અહીં “ના” સંભાવનાથે અને “વા” વાયાલંકાર રૂપે પ્રયુક્ત થયેલ છે. (૧) પ્રથમ પ્રકારમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે કેઈક વૃક્ષ એવું હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ ઊંચું હાય છે અને જાતિની અપેક્ષાએ પણ ઊંચું હોય છે. જેમકે અશોકવૃક્ષ. (૨) બીજા પ્રકારમાં એવા વૃક્ષને દાખલો આપવામાં આવ્યું છે કે જે કેવળ દ્રવ્યની અપેક્ષાએ ઊંચું હોય છે, પરંતુ જાતિની અપેક્ષાએ પ્રણત (હીન) હોય છે જેમકે લીમડો વગેરે. (૩) ત્રીજા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પ્રણત ( હીન, નીચું) હોય છે પણ જાતિની અપેક્ષાએ ઉન્નત હેાય છે. જેમકે અકાદિ વૃક્ષ. (૪) ચોથા પ્રકારમાં એવા વૃક્ષનું દષ્ટાન્ત આપ્યું છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ હીન હોય છે અને જાતિની અપેક્ષાએ પણ હીન હોય છે. જેમકે લીંમડો વગેરે વૃક્ષ,
અથવા કાળની અપેક્ષાએ સૂત્રકારે “ક્રિયા કન્નતઃ” કાળ સમય અને કામ શરીર “બને પ્રકારે ઉન્નત” ઈત્યાદિ રૂપ ચાર ભાંગા કહ્યા છે. જેમકે....(૧) ઉન્નત-ઉન્નત, અશેકવ આદિ જાતિની દષ્ટિએ ઉન્નત અને કાલકમની અપેક્ષાએ વિશાલ કાયરૂપે પણ ઉન્નત. (૧) ઉન્નત-પ્રણત-અશોકત્વ
આદિ જાતિની અપેક્ષાએ ઉન્નત અને હસ્વકાય રૂપે પ્રણત, (૩) પ્રણત-ઉન્નત. નિમ્બતૂ આદિ જાતિની અપેક્ષાએ પ્રણત અને વિશાળ કાયરૂપે ઉન્નત. (૪) પ્રભુત-પ્રણત-નિખર્વ આદિ જાતિની અપેક્ષાએ પણ હીન અને લઘુકાય રૂપે પણ પ્રણત ( હીન) આ પ્રકારનું આ દષ્ટાન્તસૂત્ર છે. આ દષ્ટાન્ત જેને લાગુ પડે છે તેનું નામ “રાષ્ટન્તિક” છે.
– દાન્તક સૂત્ર – “વાર” ઈત્યાદિ-જેમ વૃક્ષના ચાર પ્રકાર પડે છે, તેમ સાધુ અથવા ગૃહસ્થજનના પણ ચાર પ્રકાર પડે છે-(૧) “ઉન્નત-ઉન્નત” જે મનુષ્ય ગૃહસ્થ પર્યાયમાં કુળ, એિશ્વર્ય આદિ લૌકિક ગુણોથી ઉન્નત રહ્યો હોય, એજ મનુષ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪૯