________________
મરુદેવીને પ્રાપ્ત થયેલી છે. તેઆ સ્થવિરાવસ્થામાં પણ સામાન્યતઃ ક્ષીણુ કર્મીવાળા હોવાને લીધે અલ્પ વાળા હતાં. તપ અને વેદનાથી રહિત હાવા છતાં તેએ સિદ્ધગતિમાં ગયા છે. જયારે તેએ શ્રેષ્ઠ હાથીપર આાહેણુ કરી રહ્યાં હતા, ત્યારે તેમનું આયુષ્ય પૂરૂ થઈ ગયું' અને તેએ સિદ્ધ થઈ ગયાં. । ૪ । આ દૃષ્ટાન્તા અને દાન્તિકાના અર્ધામાં સર્વથા સાધ શેાધવું જોઇએ નહીં, કારણ કે દૃષ્ટાન્ત એકદેશવતી હાય છે.તેથી મરુદેવીમાં મુંકે ચિત્તા ” ૮. મુડિત થઇને ” ઈત્યાદિ પૂર્વોક્ત વિશેષણેા ઘટાવી શકાતાં નથી. આ પ્રકારની આ ચેાથી અન્તક્રિયા છે. ! સૂ. ૧ ૫
આ પ્રમાણે પુરુષ વિશેષેની અતક્રિયાનુ પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર તેમનું સ્વરૂપ પ્રકટ કરવા નિમિત્તે ૨૬ દૃષ્ટાન્ત-દાન્તિક સૂત્રનુ નિરૂપણ કરે છે અસારવા પત્તા ” ઈત્યાદિ—( સૂ. ૨)
''
વૃક્ષદ્દષ્ટાંતસે પુરૂષોંકા નિરૂપણ
ટીકા ચાર પ્રકારના વૃક્ષ કહ્યાં છે-એક પ્રકાર એવા છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ ઉન્નત હાય છે અને જાતિની અપેક્ષાએ પણ ઉન્નત હાય છે. બીજો પ્રકાર એવા છે કે જે દ્રવ્યની અપેક્ષાએ ઉન્નત હાય છે, પણ જાતિની અપે ક્ષાએ પ્રણત ( હીન ) હાય છે, ત્રીજો પ્રકાર એવા છે કે દ્રવ્યની અપેક્ષાએ પ્રભુત હાય છે, પણ જાતિની અપેક્ષાએ ઉન્નત હાય છે, અને ચેાથેા પ્રકાર એવે છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પશુ પ્રદ્યુત હાય છે અને જાતિની અપે ક્ષાએ પણ પ્રભુત હાય છે, એ જ પ્રમાણે પુરુષાના પ્રકાર પણ ચાર કહ્યા છે. આ કચનના ભાવાથ નીચે પ્રમાણે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪૮