________________
અન્તક્રિયાકા નિરૂપણ
હવે સ્થાનાંગ સૂત્રના ચાથા સ્થાનનું વિવેચન કરવામાં આવે છે -- ત્રીજા સ્થાનનું વિવરણ પૂરૂં થયું. હવે અનુક્રમ પ્રમાણે ચોથા સ્થાનની પ્રરૂપણા શરૂ થાય છે. આ સ્થાનના પૂર્વ સ્થાન સાથે આ પ્રકારના સબધ છે– ત્રીજા સ્થાનમાં જીવ, અજીવાદ્વિ દ્રવ્યેાની પર્યાયાનું વૈચિત્ય વિવિધ પ્રકારે પ્રકટ કરવામાં આવ્યું છે, અહીં પણ એ જ વિષયને અનુલક્ષીને ચાર સ્થાનની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવશે. ચતુર્થ સ્થાનનું પ્રતિપાદન કરતાં ચાર ઉદ્દેશકે છે, તેમાંથી પહેલા ઉદ્દેશાનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે— “ ચન્નગિતિિરયાળે વળત્તાત્રો '' ઇત્યાદિ
ટીકા-અન્તક્રિયાએ ચાર કહી છે, તેમાં પ્રથમ અન્તક્રિયા આ છે અમ ચાચાતચામિતિ ” પૂષ્કૃત શુભકમના પ્રભાવથી લઘુકર્મો ( હલુકk ) અનેલે જે જીવ દેપલેાકમાંથી અહીં આવ્યેા હૈાય છે, તેના ભવનેા અન્ત થયે તે પ્રથમ અન્તક્રિયા છે.
અહીં અન્તક્રિયાનુ વધુ ન કરવાને હેતુ આ પ્રમાણે છે-ત્રીજા સ્થાનના ઉષાન્ત્ય ( છેલ્લા સૂત્ર પહેલાનું સૂત્ર) સૂત્રમાં કમના ચાદિકાનું કથન કરવામાં આવ્યુ છે, ત્યારે અહીં કમની અને તેના કાર્ય ભૂત ભવની અન્ત કિયાનુ` કથન કરવાનુ` છે, આ સંબંધને અનુલક્ષીને અહીં અન્તક્રિયાનુ પ્રતિપાદન કરવામાં આવે છે, તે અન્તક્રિયા ચાર પ્રકારની કહી છે. તેમાં આ પહેલા પ્રકારની અન્તક્રિયા કરનાર પુરુષના વિષયમાં અહીં સૂત્રકાર નીચે પ્રમાણે કથન કરે છે-લઘુકર્મો પુરુષ દ્રષ્યની અપેક્ષાએ લુંચિત કેશવાળે થઇને અને ભાવની અપેક્ષાએ કષાયથી રહિત થઇને અગારાવસ્થાના ( ગૃહસ્થાવસ્થાના ) પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા–સયતાવસ્થાને ( સાધુતાને ) પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અણુગારાવસ્થા ધારણ કરવામાં તે દ્રવ્યની અપેક્ષાએ સાંસારિક ઘરમાંથી અને ભાવની અપેક્ષાએ અવિવેક રૂપ ઘરમાંથી બહાર નીકળીને સયતાવસ્થાસ'પન્ન બને છે. અથવા-‘ધ અનTMÄ ” આ પદ્મના વિભક્તિ એવા અર્થ પણ થઈ શકે છે કે “ તે અણુગારી રૂપે થઈ જાય છે . बहु તે પૃથ્વીકાય આદિ છ જીવનિકાયની
,,
રક્ષા કરવા
રૂપ ૧૭ પ્રકારના સંયમથી પ્રચુર ( ખૂખ જ યુક્ત ) થઈ જાય છે. “ સંવર बहुलः ” તે આવના નિધ રૂપ સવથી અથવા ઇન્દ્રિય કષાય નિગ્રહાદિ રૂપ સંવરમાં પ્રચુર થઇ જાય છે-એટલે કે કષાય અને ઇન્દ્રિયજય રૂપ સવૃત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪૪