________________
પુદ્ગલ સ્કંધ કા નિરૂપણ
પૂર્વક્તિરૂપે ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે
ચયની જેમજ સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદરૂપે અર્જિત પુદ્ધલાના જીવે અશુભરૂપે ઉપચય કર્યો છે, અન્ધ કર્યાં છે, ઉદીરણ કર્યું છે અને નિજ રા પણ કરી છે. એ જ પ્રકારનું કથન વર્તમાનકાળ અને ભૂતકાળ સંબધી ઉપચયાક્રિકેટના આલાપામાં પણ સમજી લેવું જોઈએ ! ૧૦૧ ॥
કર્મ પુદ્ગલ સ્કન્ધરૂપ હેાય છે. તેથી હવે સૂત્રકાર ત્રિસ્થાનકાની અપેક્ષાએ પુદ્ગલ કન્યાનું કથન કરે છે—
“ તિપત્તિયા વંધા ગળતા ” ઈત્યાદિ ।
37
ત્રિપ્રદેશિક સ્કન્ધ અનન્ત કહ્યાં છે. એ પ્રમાણે ત્રિશુક્ષ પર્યન્તનાં પુદ્ગલા પણુ અનત કહ્યાં છે ! ૧૦૨ ॥ શ્રી જૈનાચાય જૈનધમ દિવાકર-પૂજય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાના ચાર ઉદ્દેશક વાળું ત્રીજું સ્થાનક સમાપ્ત. ॥ ૩-૪ રા
66
મંગલાચરણ
ચોથા સ્થાનના પહેલા ઉદ્દેશક પ્રારંભ
મોંગલાચરણ
મહાવીર'વીર' '' ઇત્યાદિ
આ àાકના ભાવાર્થ સક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે-જેમના વન્દ નીય ચરણકમલાની વંદા દેવેન્દ્રો પણ કરે છે, જેમની કૃપા પારાવાર છે, જેમણે પેાતાના ભવભાર ઉતારી નાખ્યા છે, જેમણે મદન ( કામ ) જેવા મહાવીરના મદને અહંકારને સર્વથા શકય કરી નાખ્યો છે. એવા ધીર વીર પ્રભુવર મહાવીરને હું મન, વચન અને કાયથી નમન કરૂં છું....
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
ww
૧૪૩