________________
અભિજિત નક્ષત્ર ત્રણ તારાઓવાળું કહ્યું છે. એ જ પ્રમાણે શ્રવણ નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર, મૃગશીર્ષ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર અને જયેષ્ઠા નક્ષત્ર પણ ત્રણ ત્રણ તારાઓવાળાં છે. 1 ૯૪
ધર્મનાથ અર્હત થયા પછી ત્રણ સાગરોપમ કરતાં ૩/૪ પલ્યોપમ (અર્થાત ત્રણ સાગરોપમ અને પિણ પપમ કાલ પછી) પ્રમાણ ન્યૂન કાળ વ્યતીત થયા બાદ શાન્તિનાથ અહત ઉત્પન્ન થયા હતા. અલ્પા
ભગવાન મહાવીર સ્વામીના તીર્થમાં તેમનાથી શરૂ કરીને જ બૂસ્વામી પર્યન્ત નિર્વાણની પ્રવૃત્તિ ચાલુ રહી હતી ત્યાર બાદ તે પ્રવૃત્તિ વિચ્છેદ (બંધ) થઈ ગઈ ૯૬
મલ્લીનાથભગવાન ૩૦૦ પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક પ્રવ્રજિત થયા હતા. એ જ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાને પણ ૩૦૦ પુરુષની સાથે પ્રવજ્યા અંગીકાર હતી ! ૯૭
શ્રમણ ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વ સંપદા ૩૦૦ ની હતી. એટલે કે તેમના શિષ્ય સમુદાયમાં ૩૦૦ અણગારે ચૌદ પૂર્વધારી હતા. તે ચૌદ પૂર્વધારી અજિન હતા, અસર્વિજ્ઞ હતા અને જિનના સમાન હતા, કારણ કે તેઓ સકલ સંશયના છેદક હતા, સકલ વાલ્મયના ( સકલ શાસ્ત્રોના ) જ્ઞાતા હતા અને તીર્થકરની જેમ તથ્વભાષી હતા. ! ૯૮
આ ત્રણ તીર્થકરેએ ચક્રવર્તી પદ ભગવ્યું હતું-(૧) શાતિનાથ, (૨) કુન્થનાથ અને (૩) અરનાથ. ૯૯
તીર્થકરકે વિમાનોંકા વર્ણન
તિર્થ કરી વિમાનમાંથી આવીને આ મૃત્યુલેકમાં ઉત્પન્ન થાય છે, તેથી હવે સૂત્રકાર નીચેના ચાર સૂત્રો દ્વારા વિમાનનું કથન કરે છે–
તો વિવિમાનપથs gonત્તા” ઈત્યાદિટીકાઈ–વેયક વિમાનનાં ત્રણ પ્રકાર કહ્યાં છે–(૧) અધાસ્તન ગ્રેવેયક બિમાન પ્રસ્તર, (૨) મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર અને (૩) ઉપરિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર અધસ્તન શૈવેયક વિમાન પ્રસ્તરના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અધસ્તનાપસ્તન શૈવેયક વિમાન પ્રસ્તર, (૨) અધસ્તન મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર અને (૩) અધતને પરિતનવેયક વિમાન પ્રસ્તર.
મધ્યમ શ્રેયક વિમાન પ્રસ્તરના પણ ત્રણ પ્રકાર કહ્યા છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪૦