________________
૧ મધ્યમાધસ્તન ત્રૈવેયક વિમાનપ્રસ્તર, ૨ મધ્યમમધ્યમ ત્રૈવેયક-વિમાન પ્રસ્તર અને ૩ મધ્યમાપતિન ત્રૈવેયક વિમાનપ્રસ્તર.
ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તરના પણ ત્રણ પ્રકાર કહ્યા છે—
૧ ઉપરિતનાધસ્તન ત્રૈવેયક વિમાનપ્રસ્તર, ૨ ઉપરિતન મધ્યમ ગ્રેવેયક વિમાનપ્રસ્તર અને ૩ ઉપરિતનાપરિતન ચૈવેયક વિમાનસ્તર લેાકપુરુષની ગ્રીવાના સ્થાનમાં હોવાને કારણે આ વિમાનાને ચૈવેયક વિમાના કહે છે, રચના વિશેષથી યુક્ત એવા તેમના જે સમૂહ છે તેમને પ્રસ્તર કહે છે. તેના મુખ્ય ત્રણ પ્રકારાનુ અને પ્રત્યેક પ્રકારના ત્રણ ત્રણ પ્રકારાનું આ સૂત્રમાં કથન કરવામાં આવ્યું છે ! સૂ॰ ૧૦૦ |
કર્મકે તીન સ્થાનોંકા નિરૂપણ
ત્રૈવેયક આદિ વિમાનામાં જીવની ઉત્પત્તિ ( ઉપપાત ) કમેક્રયથી થાય છે. તેથી હવે સૂત્રકાર કર્યાંના ત્રણ સ્થાન પ્રકટ કરે છે—
“ નીવાળું ત્તિકા ' દૈયાદિ
ટીકા-જીવે એ ત્રણ સ્થાના દ્વારા ઉપાર્જિ ત પુāાને ઉત્તરાત્તર અશુભ અય. વસાયને અધીન થઈને અશુભ ક રૂપે ભૂતકાળમાં સંગૃહીત કર્યાં છે. વર્તુમાનમાં સ'ગૃહીત કરે છે અને ભવિષ્યમાં સંગૃહીત કરશે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે— સ્રવેદ, પુરુષવેદ અને નપુ ંસકવેદ, સ્ત્રીવેદમાં રહીને જીવે જે પુદ્ધાને ઉપાર્જિત કરીને અશુભકમ રૂપે પહેલાં ( ભૂતકાળમાં ) એકત્રિત કર્યાં છે, વર્તમાનમાં એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમાં પણ જેને તે એકત્રિત કરવાના છે, તે પુદ્ગલેાને સ્ત્રીવેદ નિવૃત્િત પુત્લેા કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૪૧