________________
છે, તો તે અણગારને પરીષહને સામને કરે પડે છે. તે પરીષહે તેને આકુલ-વ્યાકુલ કરવાની ચેષ્ટા પણ કરે છે, પરંતુ તે તેમનાથી આકુલ–વ્યાકુલ થતું નથી. (૨) કેઈ મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણ ગારાવસ્થા ધારણ કરે છે. ત્યારબાદ તે નિશક્તિ નિઃકાંક્ષિત આદિ ભાવેથી પાંચ મહાવતેમાં શ્રદ્ધા રાખે છે, તે મહાવ્રતની પ્રતીતિ કરે છે અને તેમાં પિતાની રુચિ રાખે છે, તે એ તે અણગાર ગમે તેવા પરીષહ આવી પડે તે પણ આકુલ વ્યાકુલ થતું નથી. (૩) કે મનુષ્ય મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે. ત્યારબાદ તે નિઃશંકિત આદિ વિશેષણેથી યુક્ત થઈને વડુ જીવનિકાય પ્રત્યે શ્રદ્ધાની દષ્ટિએ દેખે છે, તેને પિતાની પ્રતીતિને વિષય બનાવે છે અને તેને પિતાની રુચિને વિષય બનાવે છે તો એવો તે અણગાર ગમે તેવા પરીષહે આવી પડવા છતાં પણ આકુલ. વ્યાકુલ થતું નથી.
હવે આ ત્રણે સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે–“ વ્યવસિત " એટલે નિશ્ચયવાળે અથવા પરાકમવાળે. જે જીવ નિશ્ચયવાળે હેતે નથી અથવા જે જીવમાં પરાક્રમને અભાવ હોય છે, એવા જીવને “અવ્યવસિત કહે છે. એવા અવ્યવસિત મનુષ્યને માટે પ્રવચન, મહાવ્રત અને જીવનિકાય રૂપ ત્રણ સ્થાન અહિતકારી, અપકારી, અસુખકારી (દુઃખકારી), અક્ષમ (અસમર્થતા) કારી, અનિશ્રેયસ (અક્ષ) કારી અને અશુભાનુબબ્ધ રૂપ અનનુગામિકતાકારી થઈ પડે છે.
જિજથપાવળે ” નિશે તિર્થંકર) દ્વારા જે કહેવામાં આવ્યું છે તેને નથ કહે છે, અને સારી રીત, અભિવિધિપૂર્વક જીવાદિક પદાર્થની જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે, તેને પ્રવચન કહે છે. એવું તે પ્રવચન જૈનેન્દ્ર શાસન રૂપ અથવા આગમ રૂપ હોય છે.
ફાંતિ” જિનેન્દ્ર પ્રવચનમાં જે દેશતઃ અથવા સર્વતઃ સંશયશીલ હોય છે તેને શકિત કહે છે. “#iાર” જે અસવઝ (સર્વજ્ઞ ન હોય એવી વ્યક્તિ) પ્રણીત મતાનોને પણ દેશતઃ અથવા સર્વતઃ સાચા માને છે તેને કાંક્ષિત કહે છે. ફલની બાબતમાં શંકા રાખનારને વિચિકિત્સત કહે છે. “મેર સમાજ” દ્વિધા ભાવથી યુક્ત વ્યક્તિને ભેદ સમાપન કહે છે. “આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૫