________________
" सेण्णं भंते ! कण्हलेसे नीललेसे जाव सुक्कलेसे भवित्ता काउलेसेसु નેપણુ વાવાઝ? હૃતા, નવમા ! હે ળળ મંતે ! પર્વ ગુરૂ? જો लेसाठाणेसु संकिलिस्समाणेसु वा विसुज्झमाणेसु वा काउलेस्सं परिणमइ परिणमित्ता વરસે રેહુ નેરાણુ વવાઝ” ||
આ કથન અનુસાર પંડિત મરણ અને “બાલમરણ અને પંડિતમરણ” ( બાલ પંડિત મરણ) ના સૂત્રોમાં સ્થિતલેશ્ય આદિ પ્રકારનું કથન પણ સમજવું. બાલમરણમાં લેશ્યાની સંકિલશ્યમાનતા કહી છે, પરંતુ પંડિતમરણમાં લેસ્યાની સંકિલશ્યમાનતા નથી, કારણ કે સંયત જીવ જ પંડિત મરણ પ્રાપ્ત કરે છે, તેથી બાલમરણ કરતાં પંડિત મરણમાં આ પ્રકારની વિશિષ્ટતા કહી છે.
બાલપંક્તિ મરણમાં તે લેશ્યાની સંકિલશ્યમાનતા અને વિશુધ્ધમાનતા હોતી નથી, કારણ કે તે મરણ મિશ્રરૂપ હોય છે. ઉપર્યુક્ત બે મરણ કરતાં આ મરણમાં એટલી જ વિશેષતા છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે– સંયતાસંત શ્રાવકનું મરણ જ બાલપંડિત મરણરૂપ હોય છે. આ મરણથી મરનાર વ્યક્તિમાં દેશસંયતતા હોવાને લીધે સંકિલશ્યમાન લેશ્યાને અભાવ રહે છે. અને અસંયતતા હોવાને કારણે વિશુધ્યમાન લેશ્યાને અભાવ રહે છે. આ રીતે તે મિશ્રરૂપ હોવાથી તેમાં બાલમરણ અને પંડિતમરણ કરતાં વિશેષતા હોય છે. સૂ. ૮૯ છે
મરણકે અનન્તર હિતાહિતકે સ્વરૂપના નિરૂપણ
મરણનું નિરૂપણ કરવામાં આવ્યું. આ નેવુંમાં સૂત્રમાં પ્રતિપાદિત ત્રણ સ્થાને કોને માટે અહિતકર હોય છે અને તેને માટે હિતકર હોય છે તેનું કથન કરે છે-“તો કાળા વરિચરર ફિરાર ગણુફા” ઈત્યાદિ
સૂવાથ–નીચે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એવાં ત્રણ સ્થાન (કારો) અવ્યવસિત ( ઉઘમહીન) જીવનું અહિત કરનારા, અસુખ કરનારા, અસમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૩