________________
શ્રાવક સ્થાવર હિંસાથી અવિરત હાય છે અને ત્રસહિંસાથી વિરત હોય છે, તે કારણે વિરતાવિરતની અપેક્ષાએ દેશવિરત શ્રાવકના મરણને ખાલપંડિત મરણ કહે છે. અથવા દેશવિરતિ યુક્ત શ્રાવકમાં સર્વ વિરતિના અભાવ રહે છે, તેથી આ અપેક્ષાએ વિચારવામાં આવે તે તે ખાલ જ છે. પરન્તુ સ્થૂલ પ્રાણાતિપાત આદિ તે કરતા નથી, તેથી તે પંડિત છે-માલ હાવા છતાં પશુ આ રીતે તે પડિત છે. આ ખાલ–પડિતના ચેાગથી તેના મરણને પણ ખાલ પતિ મરણ કહ્યું છે. । ૧ ।
હવે ખાલ મરણના સ્થિતિ લૈશ્ય આદિ ત્રણ ભેદ્દેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જે મરણુમાં કૃષ્ણાદિ લેસ્યા અવિશુધ્ધમાન અને અસ'કિલશ્યમાન હાય છે, તે મરણુને “ સ્થિતિ લેશ્ય માલમરણુ ” કહે છે. ! ૨ ।
જે મરણુમાં લેશ્યા સ`કલેશ લાવને પ્રાપ્ત કરતી રહે છે, એવા મરણને સકિલષ્ટ લેશ્ય ખાલમરચ્છુ ” કહે છે, જે મરણમાં પ્રતિ સમય લેફ્સાની વિશુદ્ધિ વિશેષ ઉત્પન્ન થતી રહે છે, એવા મરણુને “ પવજ્ઞાન લેશ્ય ખાલમરણુ ” કહે છે. આ પવ શબ્દથી વિશુદ્ધિ વિશેષ ગૃહીત થયેલ છે આ કચનના ભાવાર્થ આ પ્રમાણે છે-જે મરણુમાં તથાવિધ લેશ્યા વિશુદ્ધિની તરફ વધુ માન થતી જ રહે છે, એવા મરણને ' પવસાન ખાલમરણુ ” કહે છે. । ૩ ।
66
આ વાતને સૂત્રકાર હવે દષ્ટાન્તા દ્વારા સમજાવે છે (૧) કૃષ્ણાદિ લૈશ્યાથી યુક્ત એવા કેાઇ જીવ જ્યારે કૃષ્ણ દ્વિ લેશ્માવાળા નારકાદિકામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના તે મરણને “ સ્થિતિ લૈશ્ય આલમરણ '' કહે છે. (૨) જ્યારે નીલાદિ લેસ્યાથી યુક્ત થયેલે કેાઈ જીવ કૃષ્ણાદ્રિ લેશ્યાવાળાએમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના મરણને ‘ સકિલષ્ટ લેશ્ય ખાલમરણ ’ કહે છે. (૩) જ્યારે કૃષ્ણાદિ લેશ્યાથી યુક્ત થયેલે જીવ નીલ અને કાપેાત લેશ્યાઓવાળામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના તે મરણુને ‘ પવજાત લેશ્ય માલમરણુ ' કહે છે.
,
ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને એવું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂત્રકાર અહીં સંવાદ રૂપે તે વાત પ્રકટ કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૩૨