________________
આ ત્રણ લેસ્થાઓનાં વર્ષે પણ તેમનાં નામાનુસાર જ હોય છે. જેમકે તેજ નામ અગ્નિનું છે. અગ્નિને વર્ણ લેહિત (લાલ) હેય છે, તેથી આ લેશ્યાને પણ લેહિત વર્ણવાળી કહી છે. પદ્મશ્યા પીળા વર્ણની હોય છે, પદ્મગભ (કમળને ગર્ભ) પીળા વર્ણવાળ હોય છે. “પધ” પદથી અહીં પધને ગર્ભ ગૃહીત થયા છે. શુકલ લેશ્યા સફેદ (શુકલ) વર્ણવાળી હોય છે. પહેલી ત્રણ લેશ્યાએ અશુભ રૂપ દુર્ગતિમાં લઈ જનારી છે અને છેલ્લી ત્રણ વેશ્યાઓ શભરૂપ સુગતિમાં લઈ જનારી છે. જે વેશ્યાઓ જીવને નરક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે, તે વેશ્યાઓને દુર્ગતિ ગામિની કહે છે, અને જે લેસ્થાઓ જીવને મનુષ્યગતિ અને દેવગતિ રૂપ શુભગતિમાં લઈ જાય છે, તે લેસ્થાઓને સુગતિ ગામિની કહે છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાએ જીવના સંકિલષ્ટ પરિગામના હેતુભૂત થાય છે, તેથી તેમને સંકિલષ્ટ લેસ્થાઓ કહી છે અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓ તેજે, પદ્મ અને શુકલ લેગ્યાએ) જીવના સંકિલષ્ટ પરિણામના હેતુભૂત થતી નથી, તેથી તેમને અસંકિલષ્ટ લેફ્સાઓ કહે છે. એ જ પ્રમાણે પહેલી ત્રણ અશુભ લેશ્યાઓ અમનેશ, અવિશુદ્ધ અને અપ્રશસ્ત હોય છે જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાએ મનેણ, વિશુદ્ધ અને પ્રશસ્ત હોય છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાઓને અમને જ્ઞ કહેવાનું કારણ એ છે કે તે ત્રણે લેશ્યાઓ અમનેઝ રસેપેત પુદ્ગલમય હોય છે, અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓ મનેણ રસપત પુલમય હોવાને કારણે તેમને મનેઝ કહી છે.
પહેલી ત્રણ અશુભ લેસ્થાઓમાં વર્ણની અપેક્ષાએ અવિશુદ્ધતા સમજવી અને છેલ્લી ત્રણ શુભ લેસ્થાઓમાં વર્ણની અપેક્ષાએ વિશુદ્ધતા સમજવી. પહેલી ત્રણ લેસ્યાઓમાં અપ્રશસ્તા કહી છે અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં પ્રશસ્તતા કહી છે પહેલી ત્રણ લેશ્યાઓ એ શ્રેયસી હોવાથી એટલે કે કૃષ્ણાદિ ત્રણ વેશ્યાઓ અનાદેય (ત્યાજય) હેવાથી તેમને અપ્રશસ્ત કહી છે અને તે વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા આદિ લેસ્થાએ આદેય-ઉપાદેય હેવાથી તેમને પ્રશસ્ત કહેવામાં આવેલ છે.
પહેલી ત્રણ લેશ્યાઓમાં શીત રૂક્ષતા અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં સ્નિગ્ધ ઉષ્ણુતા સ્પર્શની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. જે સૂ. ૮૮ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૩૦