________________
છે, અને (૧૦) ત્રણ લેશ્યાઓને વિશુદ્ધ કહી છે. (૧૧) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને અપ્રશસ્ત કહી છે અને (૧૨) ત્રણ લેશ્યાઓને પ્રશસ્ત કહી છે. (૧૩) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને શીત-રૂક્ષ કહી છે, અને (૧૪) ત્રણ લેશ્યાઓને સ્નિગ્ધ-ઉષ્ણ કહી છે.
હવે આ ૧૪ સૂત્રને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-લેશ્યાના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે-(૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ વેશ્યા, (૩) કાપત લેશ્યા (૪) તેજે લેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુકલ લેડ્યા આ ૬ લેશ્યાઓમાંથી પહેલી ત્રણ લેશ્યાઓને દુરભિ ગન્ધવાળી કહેવાનું કારણ એ છે કે તે ત્રણે લેગ્યાએ દુરભિ ગંધવાળા પુર્વવાળી હોય છે, કારણ કે પુદ્રમાં ગંધાદિક ગુણ અવશ્ય હોય છે. કહ્યું પણ છે કે-“મત ધો” ઈત્યાદિ
ગાયને મૃત કલેવરની, કૂતરાના મૃત કલેવરની અને સાપના મૃત શરીરની જેવી દુર્ગધ હોય છે, તેના કરતાં પણ અનન્તગણું અધિક દુગધ કૃષ્ણ, નીલ અને કાપત, આ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે.' ઉ. સૂ. ના ૩૪ માં અધ્યયનની ૧૬ મી ગાથામાં આ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
વાહ સુરહિપુસુમળ્યો ” ઈત્યાદિ–
જેવી સુગંધીદાર ફૂલોની સુગંધ હોય છે, જેવી લસોટેલા સુગંધી દ્રવ્યોની સુગંધ હોય છે, તેના કરતાં પણ અનંતગણું સુગન્ધ તેજેશ્યા, પઘલેશ્યા અને શકલ લેસ્યાની હોય છે. (ઉત્તર. અ. ૩૪ ગાથા ૧૭)
આ છએ લેશ્યાઓનાં વણે તેમના નામાનુસાર હોય છે. જેમકે કૃષ્ણ લેશ્યા શ્યામ વર્ણવાળી, નીલેશ્યા નલ વર્ણવાળી, કાપિત લેશ્યા ધૂમ્ર વર્ણવાળી હોય છે. “ તો ” ઈત્યાદિ
તેલેશ્યા, પલેશ્યા અને શુકલ લેશ્યાને સુરભિ ગંધવાળી કહી છે. કારણ કે તેઓ સુરભિ ગંધવાળા પુવાળી હોય છે. કહ્યું પણ છે કે –
“ક સુમિ કુસુમriaો” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૨૯