________________
જાણી-દેખી શક્તા નથી. પરંતુ જે કેવળજ્ઞાનવાળા કેવળી હોય છે, તેઓ રૂપી અરૂપી સમસ્ત પદાર્થોને જાણું દેખી શકે છે, અમુક મર્યાદામાં રહેલા પદાર્થોને જ તેઓ જોઈ શકે છે, એવું નથી, પરંતુ ત્રિકાળવતી અને ત્રણે લોકમાં રહેલા સમસ્ત દ્રવ્યને “હાથમાં રહેલા આમળાની જેમ” જાણ–દેખી શકે છે. પરંતુ પોતપોતાના વિષયમાં તે ત્રણે કેવલીઓના જ્ઞાનમાં પૂર્ણરૂપે વિશદતા જ હોય છે. એ જ વાત નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાન-નિશ્ચય પ્રત્યક્ષથી પ્રકટ કરવામાં આવી છે.
હવે સૂત્રકાર અહંત સૂત્રની પ્રરૂપણ કરે છે-જેઓ દેવકૃત અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ અતિશયવાળા હોય છે, એવા અહે તેના પણ ત્રણ પ્રકાર છે— (૧) અવધિજ્ઞાન અહંત, (૨) મન પર્યાવજ્ઞાન અહંત અને કેવળજ્ઞાન અહંત. અવધિજ્ઞાન જિન આદિ પદેના જેવી જ આ પદોની વ્યાખ્યા સમજવી. એ સૂ. ૮૭
લેશ્યાઓં કા નિરૂપણ
તેઓ લેસ્થાસહિત પણ હોય છે, તેથી હવે સૂત્રકાર ૧૪ સૂત્ર દ્વારા લેશ્યાઓનું કથન કરે છે-“તો જેમાગો સુદિપ વાગોઈત્યાદિ–
(૧) ત્રણ લેશ્યાઓને દુર્ગધવાળી કહી છે-કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કાતિ લેશ્યા. (૨) ત્રણ લેશ્યાઓને સુરભિ ગંધવાળી કહી છે–તેજો લેશ્યા પદ્મ લેશ્યા અને શુકલ લેડ્યા. (૩) એ જ પ્રમ ણે ત્રણ સ્થાઓને જીવને દુર્ગતિ અપાવનારી કહી છે. (૪) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને જીવને સુગતિમાં લઈ જનારી કહી છે. (૫) એ જ પ્રમાણે ત્રણ લેસ્થાઓ સંકિલષ્ટ (મલીન) પરિણામેના હેતુ (કારણ) રૂપ હોવાથી તેમને સંકલષ્ટ કહી છે, અને (૬) ત્રણ લેશ્યાઓ સંકલિષ્ટ પરિણામેના કારણરૂપ નહીં હોવાથી તેમને અસંકિલષ્ટ કહી છે. (૭) એ જ પ્રમાણે ત્રણ લેસ્થાઓને અમને જ્ઞ કહી છે, અને (૮) ત્રણ લેશ્યાઓને મને જ્ઞ કહી છે. (૯) એ જ પ્રમાણે ત્રણ લેશ્યાઓને અવિશુદ્ધ કહી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૨૮