________________
છતાં પણ તેનું જે સેવન કરવામાં આવતું હોય તે એવા સેવનને “જ્ઞાયિકા પર્યાપાદના” કહે છે, જે અજ્ઞાનથી તેનું સેવન કરાતું હોય તો તેને “અજ્ઞાયિકા પર્યાપાદના કહે છે. સંશયવાળા જીની વિષયેના સેવન રૂપ જે પર્યાપારના છે તેનું નામ “વિચિકિત્સા પર્યાપાદના” છે. સૂ. ૮૫
૮૬ માં સૂત્રનો ભાવાર્થ—“ ત્તિ ” “જ્ઞ એટલે જાણનાર અથવા વિદ્વાન. જ્ઞાનની પ્રાપ્તિથી જ આત્મા “જ્ઞ” (વિદ્વાન) થાય છે. આ વાત પહેલાં પ્રકટ થઈ ચુકી છે. અતીન્દ્રિય પદાર્થોમાં જ્ઞાન પ્રાયઃ શાસ્ત્રો દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી હવે સૂત્રકાર શાસ્ત્રના ભેદની અપેક્ષાએ તેનું કથન કરે છે.
“રિવિદે તો ઈત્યાદિ
અત” એટલે નિર્ણય. આ નિર્ણયના ત્રણ ભેદ કહ્યા છે-“લકાન્ત, વેદાન્ત, અને સમયાન્ત.” અહીં “લકાન્ત” પદથી લોકશા ગૃહીત થયેલ છે. અર્થશાસ્ત્ર આદિને લેકશાસ્ત્ર કહે છે. તે લેકશાસ્ત્રને આધારે જે અર્વાદ રૂપ નિર્ણય થાય છે તેને લેકાન્ત કહે છે. એ જ પ્રમાણે વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદને આધારે જે અર્થાદિ રૂપ નિર્ણય થાય છે તેને વેદાન્ત કહે છે. આચારાંગાદિ રૂપ જૈન સિદ્ધાન્તને આધારે જે અર્થાદિ રૂપ નિર્ણય થાય છે તેને સમયાન્ત કહે છે. સૂ. ૮૬
૮૭ માં સૂત્રને ભાવાર્થ–સમયાન્તનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું. તે સમય જિન, કેવલી, અહંન્ત, શબ્દવાઓ આપ્તપુરુષે દ્વારા પ્રણીત હોવાથી સમ્યક્ સત્ય હોય છે, તેથી હવે સૂત્રકાર જિનાદિ શબ્દવા ભેદનું નિરૂપણ કરવા નિમિત્તે ત્રણ સૂત્રો કહે છે-“તો ઉના” ઈત્યાદિ–
જેમણે રાગ, દ્વેષ અને મેહરૂપી શત્રુઓને જીતી લીધાં છે, તેમને જિન-સર્વજ્ઞ કહે છે. કહ્યું પણ છે કે- દેવતથા મો” ઈત્યાદિ–
ઈન્દ્રિય રૂપી શસ્ત્રો મેજૂદ હોવા છતાં પણ જેઓ વિષયવાસનાથી રહિત હોય છે તેમને અહંન્ત કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧ ૨૬