________________
चमरस देविंदरस - देवरायस्स अयमेयारूवे विसयमेतेवुइए नो चेवणं संपत्तिए विउવિ'પુ ।Ë સ་વિ તો વìનયુદ્દીને નાપ ગાશે રેવના ” ઈત્યાદિ આ સૂત્રપાઠ દ્વારા ચમરેન્દ્ર, શક આદિની પૂર્વ કથિત વિધ્રુવ ણુા શક્તિનું જ સમર્થન કરવામાં આવ્યું છે.
પરિચારણા ઋદ્ધિ-પરિચારણા એટલે વિષય સેવન. આ વિષયવાળી જે ઋદ્ધિ છે તેને પિરચારણદ્ધિ કહે છે. આ ઋદ્ધિવાળા દેવ અન્ય દેવાને, અન્ય દેવાની દેવીઓને, અને પેાતાની દેવીઓને પકડીને, પકડીને, બળજબરીથી પકડી લાવીને અને પાતે વિષુણા કરીને તેમની સાથે વિષયસેવન કરે છે.
દેવદ્ધિના સચિત્ત, અચિત્ત અને મિશ્રિત એવા ત્રણ ભેદ પણ કહ્યા છે. હવે આ ત્રણ ભેદોનું નિરૂપણુ કરવામાં આવે છે-શરીરરૂપ, સ્વપરિવારભૂત અગ્રમહિષી આદિ સચેતન વસ્તુરૂપ જે સંપત્તિ છે. તે સ`પત્તિને સચિત્ત દેવદ્ધિ કહે છે.
વસ્ત્ર, આભૂષણ આદિ રૂપ જે દેવઋદ્ધિ છે તેને અચેતન દેવદ્ધિ કહે છે. વસ્ત્રાભરણુ આદિથી વિભૂષિત દેવી આદિ રૂપ જે દેવદ્ધિ છે, તેને મિશ્રિત દેવદ્ધિ કહે છે. “ વાડ્તી ' ઇત્યાદિ—
હવે રાજાની ત્રણ પ્રકારની ઋદ્ધિનું નિરૂપણ કરવામાં આવે છે— પહેલા પ્રકાર અતિયાનદ્ધિ છે. રાજાના નગરપ્રવેશનું નામ અતિયાન છે. તે વખતે નગરની શેાભા વધારવા માટે તેમાં તારા લટકાવવામાં આવે છે, ધજા પતાકાઓ વડે રસ્તા શણુગારવામાં આવે છે, ખારાને શણગારવામાં આવે છે, રાજસેવક આદિને વિવિધ ઉપકરણેાથી સુસજ્જિત કરવામાં આવે છે, મનુષ્યાની ખાસ્સી ભીડ એક ચિત્ત થઇને રાજાના આગમનની પ્રતીક્ષા કરે છે. આ બધી સામગ્રીને રાજાની અતિયાન ઋદ્ધિરૂપે અહીં પ્રકટ કરવામાં આવેલ છે. (૨) રાજાની નિર્યાણુદ્ધિ રાજાનું નગરમાંથી બહાર જે પ્રયાણ થાય છે તેને નિર્માણ ’ • કહે છે. રાજા જ્યારે નગરની બહાર પ્રયાણ કરે છે, ત્યારે તેની સાથે જે હાથી, ઘેાડા, રથ, પાયદળ સામતા આદિના પરિવાર હાય છે તેને જ રાજાની
6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૨૦