________________
કથન અનુસાર જે ધાતુ ગત્યક હોય છે, તે જ્ઞાનાક પણ હોય છે. તેથી “ વિપર્યાંય ( વિપરીતતા) અને સશય દોષથી રહિત એવું જે જ્ઞાન મર્યાદા. ( નુસાર થાય છે તેને અભિસમાગમ કહે છે, ” આ પ્રકારના તેના અર્થ કુલિત થાય છે. આ અભિસમાગમના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઊર્ધાભિસમાગમ, (૨) અધેા અભિસમાગમ અને (૩) તિર્યંગભિસમાગમ જ્યારે તથારૂપ (વિશિષ્ટ પ્રકારના ) કેાઇ શ્રમણને અથવા માહનને-હિંસાદિ ક્રિયાથી નિરસ્ત થયેલા શ્રમણ કે માહનને અતિશેષ-છદ્મસ્થના જ્ઞાનાને અતિક્રમ કરનારૂં એવું જ્ઞાનદર્શન સભાવનાની અપેક્ષાએ પરમાધિરૂપ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે તેમના ( જ્ઞાનાદિકના ) ઉત્પાદના પ્રથમ સમયમાં ઊવલાક ગત પદાર્થોના પરિચ્છેદ કરે છે, ત્યારખાદ તિયગ્લાક ગત પદાર્થાંના પરિચ્છેદ કરે છે અને ત્યારખાદ અધેાલાક ગત પદાર્થોના પરિચ્છેદ્ય કરે છે. હું શ્રમણાયુષ્મન્ !
''
અધેલેાક દુભિગમ કહેલ છે. ” · જ્ઞાનદર્શન' પદથી અહીં કેવળજ્ઞાન અને કેવળદેશ”ન ગ્રહણ કરાયેલ નથી, કારણ કે “ તત્પ્રથમતાચાં ' ઇત્યાદિ— રૂપ જે કથન છે તેના દ્વારા એજ સિદ્ધ થાય છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શીન ઉત્પન્ન થાય ત્યારે આત્મામાં આ પ્રકારે ઉપયાગકમતા હાતી નથી. એટલે કે પહેલાં ઊર્ધ્વલેાકના પદાર્થાને જાણે, ત્યારબાદ તિગ્લાકના પદાર્થોને જાણે અને ત્યારખાદ અધેાલેકના પદાર્થોને જાણે, એવું ખનતું નથી. પરન્તુ કેવળજ્ઞાન અને કેવળદન સપન્ન જીવ તે ત્રણે કાળગત અને ત્રણે લૈકગત પદાર્થાને એક સાથે જાણી શકે છે અને દેખી શકે છે. ! સૂ. ૮૦ |
ભેદ સહિત ઋદ્ધિ કે સ્વરૂપ કા નિરૂપણ
આ પ્રમાણે અભિસમાગમનું નિરૂપણ થયું. તે અભિસમાગમ જ્ઞાન રૂપ જ ડાય છે અને જ્ઞાન ઋદ્ધિરૂપ હાય છે. તેથી હવે સૂત્રકાર સાત સૂત્રેા દ્વારા ઋદ્ધિના ભેદોની પ્રરૂપણા કરે છે. “ તિવિદ્દા છૂટી નળત્તા ” ઈત્યાદિ
સૂત્રાર્થ-ઋદ્ધિ ત્રણ પ્રકારની કહી છે-(૧) દેવદ્ધિ, રાજદ્ધિ અને (૩) ગણિઋદ્ધિ તેમાંની જે દેવદ્ધિ છે તેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે (૧) વિમાનરૂપ ઋદ્ધિ, (૨) વિકુણા ઋદ્ધિ અને (૩) પરિચારણા ઋદ્ધિ.
દેવદ્ધિના આ પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે—(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્રિત,
રાજદ્ધિના ના પણ નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે–(૧) રાજાની અતિયાનદ્ધિ, (૨) રાજાની નિર્વાંગ્નિ, (૩) રાજાની બલવાહન કાષ્ઠાગારદ્ધિ. અથવા રાદ્ધિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે–(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્રિત,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૮