________________
શરીર અને કષાય આદિને કૃશ (દુર્બલ) કરવામાં આવે છે તેનું નામ સંલેખના છે. આ સંલેખના વિશિષ્ટ તરૂપ હોય છે. આ લેખનાનું જે પ્રીતિપૂર્વક સેવન કરવામાં આવે છે, તેને “અપશ્ચિમ મારણાતિક સંખના જેષણા ” કહે છે. અથવા આ અપશ્ચિમ મારણાન્તિક લેખના નામના તપથી જેને દેહ ક્ષીણ થઈ ગયે છે, એ “તપસ્વી શ્રમણ નિગ્રંથ જ ” “અપશ્ચિમ માર શુત્તિક લેખના જેષણા જેષિત” વિશેષણવાળે હેય છે તેને અનશનકારી” એ અર્થ થાય છે. “વારોnતઃ ” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
પાદપપગમન સંથાર જેણે ધારણ કર્યો છે એવા જીવને “પાદપિપગતા” કહે છે. “#ારું બાવન” આ પદને ભાવાર્થ નીચે પ્રમાણે છે--જેણે સંલેખના ધારણ કરેલી છે એવા અનશનકારી છે અનશનના કષ્ટથી મુંઝાઈને મરણની ઈચ્છા કરવી જોઈએ નહીં. આ પ્રકારને અપશ્ચિમ ભારણાનિક સંલેખના જેષણથી જુષિત થવાને જે વિચાર તેના દ્વારા કરાય છે, તે વિચારમાં અન્ય કેઈની પ્રેરણા લેવી જોઈએ નહીં, એ જ વાતનું “મા”
પિતાના મન, વચન અને કાયાથી” આ પદેના પ્રયોગ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. આ પ્રકારની વિચારધારાનું એ પરિણામ આવે છે કે આ વિચાર મહતી નિર્જરા અધિપતિ બનીને જીવને તદ્ભવ-સિદ્ધિગામી કરે છે, આ પ્રકારનો ભાવ પ્રથમ સૂત્રો છે. એ જ પ્રમાણે જે શ્રમણોપાસક શ્રાવક હોય છે, એ જીવ પણ પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે એ જ ભવમાંથી મોક્ષગામી થાય છે–એટલે કે તે એ વિચાર છે કરે કે મારા જીવનમાં એ અવસર કયારે આવશે કે જ્યારે હું પણ અ૯પ કે અધિકરૂપે પરિગ્રહને ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ આદિને પરિત્યાગ કરી નાખીશ. ઈત્યાદિ પૂર્વોક્ત વિચારધારાવાળો શ્રમણોપાસક શ્રાવક મહાનિજાને પાત્ર બનીને મહા. પર્યવસાનવાળા થાય છે. જે સૂ. ૭૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૪