________________
પુદ્રલોકે પરિણામ વિશેષ કા નિરૂપણ
આ પ્રમાણે કર્મનિજેરાનું કથન પૂરું થયું તે કર્મ પુદ્ગલરૂપ હોય છે, તેથી હવે સૂત્રકાર પુલેના પરિણામ વિશેષનું કથન કરવા નિમિત્તે નીચેના સૂત્રનું કથન કરે છે-“ તિવિદ્દે વોnઝવકિપાણ ” ઈત્યાદિ–
પુલ પ્રતિઘાત ત્રણ પ્રકારને કહ્યો છે-(૧) પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુલને પ્રાપ્ત કરીને પ્રતિઘાતવાળું થાય છે (૨) રૂક્ષતાને લીધે તે પ્રતિઘાત. વાળું થાય છે અને (૩) કાન્તમાં તે પ્રતિઘાતવાળું થાય છે. એ સૂ. ૭૮ છે
ચક્ષુવાળાના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) એક ચક્ષુવાળે, (૨) બે ચક્ષુવાળે અને (૩) ત્રણ ચક્ષુવાળે. છવસ્થ મનુષ્યને એક ચક્ષુવાળે કહ્યો છે, દેને બે ચક્ષુવાળા કહ્યા છે અને ઉત્પન્નજ્ઞાનદર્શનધારી શ્રમણ અથવા માનને ત્રણ ચક્ષુવાળા કહ્યા છે. એ સૂ. ૭૯ |
અભિસમાગમ ત્રણ પ્રકારનો કહ્યો છે-(૧) ઊર્વાભિસમાગમ, (૨) અધે અભિસમાગમ અને (૩) તિર્યંગભિસમાગમ. જ્યારે તથારૂપ (શાસ્ત્રોક્ત નિય. મોનું પાલન કરનારા) શ્રમણ કે માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ તે તે ઊર્વકના પદાર્થોને પરિછેદ કરે છે, ત્યારબાદ તિયોકના પદાર્થોને પરિચ્છેદ કરે છે અને ત્યારબાદ અલેકના પદાર્થોને પરિચ્છેદ કરે છે. હે શ્રમણાયુષ્યન્ ! અલેકને દુરભિગમ્ય કહ્યો છે. | સૂ ૮૦
ટીકાથ–૭૮ થી ૮૦ સુધીના સૂત્રને ભાવાર્થ હવે પ્રકટ કરવામાં આવે છે – પરમાણુ આદિ કેની ગતિનું જે ખેલન (રુકાવટ) થાય છે, તેનું નામ પુલ પ્રતિઘાત છે. એવા તે પુલ પ્રતિઘાતને ત્રણ પ્રકારને કહ્યું છે–પહેલે પ્રકાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૫