________________
''
ભાવગ્રથિથી રહિત હાય છે, તેને જ તપસ્વી નિોંથ કહેવાય છે. એવે તે તપસ્વી નિગ્રંથ સર્વ પ્રકારે કમ ક્ષય કરનારા હાય છે, તેથી તે આત્યાંતિક રૂપે ભવના ક્ષય કરનારા-એટલે કે એ જ ભવમાંથી મેક્ષગમન કરનારે હોય છે. તે ત્રણ સ્થાન ( કારણેા) નીચે પ્રમાણે છે-“ થા ૐ અર્ફે '' ઇત્યાદિ— “ (૧) કયારે હું થાડા અથવા વધારે શ્રૃતનું અધ્યયન કરનારા અનીશ ? (૨) કયારે હું એકાકી વિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને વિચરીશ ? કયારે હું સર્વાન્તિમ મારણાન્તિક સલેખનાનું સેવન કરીને, ભક્તપાનના પ્રત્યાખ્યાનપૂર્વક મૃત્યુની આકાંક્ષા કર્યા વિના પદપેપગમન સાંથારા ધારણ કરીશ ? પ્રકારની મન, વચન અને કાયાથી ભાવના ભાવતા શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળા થઈતે મહાવસાનવાળા થાય છે.
, આ
હવે શ્રમણેાપાસકની અપેક્ષાએ ત્રણ સ્થાનની પ્રરૂપણા કરવામાં આવે છે. (૧) કયારે હું ઘેાડા કે વધારે પરિગ્રહના ત્યાગ કરનારો બનીશ ? (૨) કયારે હું મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા અંગીકાર કરીશ ? (૩) તથા કયારે હું અપશ્ચિમ મારણાન્તિક સલેખનાની આરાધના કરવાને તત્પર થઇને, આહારપાણીના પ્રત્યાખ્યાનપૂર્વક, મૃત્યુની આકાંક્ષા નહીં રાખતા થકા, પાદપાપગમન સચારા ધારણ કરીશ ? '' આ પ્રકારની ભાવના પેાતાના મન, વચન અને કાયાથી પ્રકટ કરતા થકે શ્રમણેાપાસક મહાનિર્જ રાવાળે થઈને મહાપ વસાનવાળા થાય છે. અહીં જે “ અપશ્ચિમમાાન્તિકसंलेखना जोषणाजोषितः " આ સૂત્રપાઠ આપ્યા છે, તેના ભાવાર્થ નીચે પ્રમાણે છે-ન્ના કરતાં અન્ય કોઈ અન્તિમ હાય નહીં તેને અપશ્ચિમ કહે છે. એટલે કે સર્વાન્તિમને અપશ્ચિમ કહે છે, કારણ કે સલેખના મરણના અંતે જ ( અન્તકાળે જ ) ધારણ કરવામાં આવે છે, અથવા તે અમંગલ પરિહાર નિમિત્તે જ કરવામાં આવે છે, તેથી તે પશ્ચિમરૂપ હોવા છતાં પણ અપશ્ચિમ જ છે. પ્રતિક્ષણ જાયમાન આવીચી મરણના અગ્રહણથી અહીં મરણુ શબ્દ દ્વારા સર્વાયુષ્ટ ક્ષયરૂપ મરણુ જ ગૃહીત થયેલ છે, આ મરણને જ મરણાન્ત કહે છે. આ મરણાન્તમાં જે આરાષિત થાય છે તેને મારણાન્તિકી કહે છે, જેના દ્વારા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૧૩