________________
પ્રત્યનીક સ્વરૂપના નિરૂપણ
ક૫સ્થિતિ વ્યતિકામક પ્રત્યુનીકે (પ્રતિકૂળ માણસો) પણ હોઈ શકે છે. તેથી હવે સૂત્રકાર પ્રત્યેનીક (પ્રતિકૂળ રહેનારા) ને અનુલક્ષીને છ સૂત્રોનું કથન કરે છે-“ગુ વહુ તો ળિયા” ઈત્યાદિ–
આ સૂત્રને અર્થ સુગમ છે, છતાં અહીં આ સૂત્રનો ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-ગુરુની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક હોય છે. “Jળાત્તિ તા. મિતિ ગુરઃ” આ વ્યુત્પત્તિ અનુસાર જે તત્ત્વનું કથન કરે છે તેને ગુરુ કહે છે. પ્રતિકૂળ રહેનારને પ્રત્યેનીક કહે છે. ગુરુ પ્રત્યેનીકના નીચે પ્રમાણે ત્રણ ભેદ કહ્યા છે-(૧) આચાર્ય પ્રત્યેનીક, (૨) ઉપાધ્યાય પ્રત્યેનીક અને (૩) સ્થવિર પ્રત્યેનીક આચાર્યને અવર્ણવાદ કરનાર જીવને આચાર્ય પ્રત્યેનીક કહે છે અને ઉપાધ્યાયને અવર્ણવાદ કરનાર જીવને ઉપાધ્યાય પ્રત્યેની કહે છે. જાતિ આદિની અપેક્ષાએ જેઓ સ્થવિર છે, તેમના પ્રત્યેનીકને સ્થવિર પ્રત્યેનીક કહે છે. જે માણસ જાતિ આદિની અપેક્ષાએ સ્થવિરને અવર્ણવાદ કરે છે અને તેમનાં છિદ્રો શોધ્યા કરે છે તે માણસને સ્થવિર પ્રત્યેનીક કહે છે. કહ્યું પણ છે કે-“કા હિ અર્જ) ઈત્યાદિ–
આ આચાર્ય આદિ દસ પ્રકારના વૈયાવૃત્યને ઉપદેશ આપે છે, પરંતુ પિતે તે તે પ્રમાણે આચરણ કરતા નથી, ” આ પ્રકારે બેલનાર અવર્ણવાદી ગણાય છે. આ પ્રમાણે અવર્ણવાદ કરનારમાં ગુરુ પ્રત્યુનીકતાને સદ્ભાવ સમજે.૧
મનુષ્ય આદિ ગતિને આધારે ત્રણ પ્રકારના પ્રત્યેનીક સંભવી શકે છે – (૧) ઈહલેક પ્રત્યેનીક, (૨) પરલેક પ્રત્યેનીક અને (૩) ઉભયલેક પ્રત્યેનીક. મનુષ્યત્વ રૂપ પર્યાયને જે પ્રત્યેનીક પ્રતિકૂળ) હોય છે તેને ઈહલોક પ્રત્યેનીક કહે છે. એ તે પ્રત્યેનીક જીવ કૃત્રિમનપુંસક આદિની જેમ ઈન્દ્રિયાઈ પ્રતિકૂળ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૯