________________
vsaઝા સિવાયર” ઈત્યાદિ રૂપ આ સ્થવિર કપસ્થિતિ હોય છે. અહીં બે સૂત્રમાં કોપન્યાસ ( ઉલટ કમ) છે–સામાયિકના સદ્ભાવમાં છેદેપસ્થાપનીય થાય છે, છેદેપસ્થાપનીયના સદુભાવમાં પરિહાર વિશુદ્ધિક ભેદરૂ૫ નિર્વિશમાનક થાય છે, ત્યારબાદ નિર્વાિષ્ટકયિક થાય છે, ત્યારબાદ જિનક૯૫ થાય છે, અથવા સ્થવિરક૯પ થાય છે. આ પ્રમાણે આ સામાયિક સ્થિતિ આદિને કમ છે. | સૂ. ૭૩ |
નારકાદિકકે શરીર કા નિરૂપણ
આ પૂર્વોક્ત ક૫સ્થિતિના વ્યતિકમ (વિપરીતતા) કરનારા નારકાદિ શરીરવાળા હોય છે. તેથી હવે સૂત્રકાર નારકાદિના શરીરનું નિરૂપણ કરે છે.
“તો પર ઇત્તા ” ઈત્યાદિટીકાર્થ–પાંચ સૂત્ર દ્વારા નારકાદિ જીવોનાં શરીરનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે. આ સૂત્રનો અર્થ સુગમ છે, છતાં અહીં સીક્ષિપ્તમાં તેમને ભાવાર્થ પ્રકટ કરવામાં આવ્યું છે-નારકેને ત્રણ શરીર હોય છે-(૧) વૈક્રિય, (૨) તેજસ અને (૩) કામણ. તેજસ અને કર્મણ, આ બે શરીરને સંબંધ તે પ્રત્યેક જીવને હોય છે, અસુરકુમારોમાં પણ એ જ ત્રણ શરીરને સદ્ભાવ હોય છે. એ જ પ્રમાણે નાગકુમાર આદિ ભવનપતિ દેવમાં, વ્યન્તર દેવમાં, વૈમાનિકેમાં કા૫પન્ન અને કપાતીતમાં પણ એ જ ત્રણ શરીરને સદ્ભાવ હોય છે. પ્રકાયિક, અપ્રકાયિક, તેજસ કાયિક અને વનસ્પતિકાયિક, આ એકેન્દ્રિય સ્થવિર માં ઔદારિક, તૈજસ અને કાશ્મણ શરીરને સદ્ભાવ હોય છે. હીન્દ્રિય, બ્રોન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોમાં પણ એ જ ત્રણ શરીરને સદુભાવ હોય છે. વાયુકાયિક અને પંચેન્દ્રિય તિર્યંચામાં ઔદ્યારિક, વૈક્રિય, તેજસ અને કામણ એ ચાર શરીરને સદ્ભાવ હેઈ શકે છે–પણ આહારક શરીર હોતું નથી. મનુષ્યમાં તે પાંચ શરીરને સદ્દભાવ પણ હોઈ શકે છે, પરંતુ અહીં ત્રિસ્થાનકને અધિકાર ચાલતું હોવાથી તેમની પ્રરૂપણ કરવામાં આવી નથી. જે સૂ. ૭૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૮