________________
કરવામાં અનિવાર્ય રૂપ છે. કહ્યું પણ છે કે-“ નિજ્ઞાયર્નિંà ચ ઈત્યાદિ. અશૈલકતા આ પ્રકારે હાય છે-“ તુવિદ્દો દ્દોરૂ ચેકો ” ઇત્યાદિ—
આ રીતે જીણુ–ખ'ડિત અને પ્રમાણેાપેત વો હોવા છતાં પણુ, રાખવા છતાં પણ, અચેલતારૂપ વ્યવહાર લેકમાં જોવામાં આવે છે.
હવે ઈંદ્રેપસ્થાપનીય કલ્પસ્થિતિનું નિરૂપણુ કરવામાં આવે છે-પૂર્વ પર્યાયના છેદથી જે પુન: આરાપણીય થાય છે તેનું નામ છેદેપસ્થાપનીય છે. તે અન્ય વ્યક્તિમાં આરાપની અપેક્ષાએ વ્રતારાપણુરૂપ હોય છે. આ છેપ સ્થાપનીયના સદ્ભાવ પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં જ કહ્યો છે. આ છેદાપસ્થાપનીયના જે કલ્પ છે ( આચાર છે) તેનું નામ છેદેપસ્થાપનીય કલ્પ છે. અથવા-છેદોપસ્થાપનીયરૂપ જે કલ્પ છે, તે છેદેપસ્થાપનીય કલ્પ છે, અને તેની જે સ્થિતિ ( મર્યાદા ) છે, તે છેાપસ્થાપનીય કલ્પસ્થિતિ છે. તે દસ સ્થાનકમાં અવશ્ય પાલનરૂપ કહી છે. કહ્યું પણ છે કે—
“ પુસઢાળડિયો હબ્જો ” ઈત્યાદિ.
''
આ દસ સ્થાનસ્થિતિના કલ્પના સદૂભાવ પહેલા અને છેલ્લા જિનમાં કહ્યો છે-આ પાપરૂપ રજને નમ્ર કરનાર કલ્પ જે દસ સ્થાન પ્રતિષ્ઠિત છે, તે દસ સ્થાન નીચે પ્રમાણે છે-“ આવે,નિય ” ઈત્યાદિ–તેમાંથી (૧) આચે. લય સત્ અને અસતના ભેદથી એ પ્રકારનું કહ્યું છે. સર્વથા વજ્રભાવરૂપ અસત્ અચેલતા જિનતી કરામાં હાય છે, અને જીણુ, ખડિત અને પ્રમાઊાપેત વસ્ત્ર રાખવારૂપ સત્ અચેલતા બાકીના મુનિઓમાં હોય છે. (૧) ઔદ્દેશિક પિંડ, (૨) શય્યાતર પિંડ અને (૩) રાજપિંડ ગ્રહણુ કરવા રૂપ ત્રણ સ્થાન તા જાણીતા છે, તેથી અહીં તેમનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. (૪) રત્નાધિકની મર્યાદા અનુસાર વધ્રુણા કરવાના જે વ્યવહાર છે તેનું નામ કૃતિક્રમ' છે. (૫) પાંચ મહાવ્રતને વ્રત શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. (૬) જ્યેષ્ઠ-પુરુષ શ્રેષ્ઠ ધર્મ છે. (૭) સાતિચાર અવસ્થામાં અને નિરતિચાર અવસ્થામાં પણ પ્રતિક્રમણ કરવું તેનું નામ પ્રતિક્રમણુ છે. (૮) માસ પદ્મથી અહીં માસકલ્પ ગ્રહણુ કરવામાં આવેલ છે. શેષકાળમાં એક માસ સુધી એક જગ્યાએ રહેવું તેનું નામ માસકલ્પ છે (૯) પર્યુÖષણ પર્વની આરાધના કરવી (૧૦) આ દસ કપ ( આચાર ) ના સદ્દભાવ પહેલા અને છેલ્લા તીથંકરના તીમાં હાય છે-વચ્ચેના ૨૨ તીથ''કરાના તીથમાં તેમના સદૂભાવ હોતુ નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦ ૬