________________
કલ્પસ્થિતિકા નિરૂપણ
બ્રહ્મલેક ક૯પગત કપ શબ્દના સાધમ્યને હવે સૂત્રકાર ક૫સ્થિતિનું કથન કરવા નિમિત્તે બે સૂત્રે કહે છે–
“ રિવિઠ્ઠ વક્ટ્રિ પUત્તા” ઈત્યાદિ
સૂત્રાર્થ-ક૯પસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે-(૧) સામાયિક કલ્પસ્થિતિ, (૨) છેદેપસ્થાપનીય કલપસ્થિતિ, અને (૩) નિર્વિશમાન ક૯પસ્થિતિ.
અથવા આ પ્રમાણે પણ કપસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે-(૧) નિર્વિષ્ટ કપસ્થિતિ, (૨) જિન ક૯પસ્થિતિ અને (૩) સ્થવિર ક૯પસ્થિતિ.
ટીકાર્થ–કલ્પ નામ કરણ–આચારનું છે. તેમાં અથવા તેની જે સ્થિતિ (મર્યાદા) હોય છે તેનું નામ ક૯પસ્થિતિ છે. તે ઉપસ્થિતિ ત્રણ પ્રકારની કહી છે. (૧) સામાયિક કલ્પસ્થિતિને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
સામાયિક કલપસ્થિતિમાં જે “સામાયિક પદ છે તે જ્ઞાનાદિકના લાભરૂપ છે, એટલે કે સમ શબ્દનો અર્થ જ્ઞાનાદિરૂપ છે. આ જ્ઞાનાદિકને જે લાભ છે તેનું નામ “સમય” છે. તે સમાય જ સામાયિકરૂપ છે, સામાયિકને એક સંયમવિશેષ કહ્યો છે. આ સામાયિકનો જે કલ્પ છે ( આચાર છે) તેને સામાયિક કલ્પ કહે છે. અથવા–સામાયિક રૂપ જે કલપ છે તેનું નામ સામાયિક કહ૫ છે, એ તેને વાવાર્થ થાય છે. તે સામાયિક ક૯૫ પ્રથમ અને ચરમ તીર્થંકરના સાધુઓનું કલ્પકાલિક છે, કારણ કે તે સમયે છેદેપસ્થાપનયન સદૂભાવ છે. મધ્યના તિર્થકમાં અને મહાવિદેહમાં તે યાવસ્કથિક છે, કારણ કે ત્યાં છેદેપસ્થાપનીયને અભાવ છે. તે સામાયિક કલ્પની અથવા સામાયિક કલ્પમાં જે સ્થિતિ છે, તેને સામાયિક કલપસ્થિતિ કહે છે. તે મધ્યના ૨૨ તિર્થંકરના સાધુઓની અને મહાવિદેહ સાધુઓની શય્યાતરના પિંડના પરિહારમાં, ચતુર્યામ પાળવામાં અને પુરુષના છત્વમાં તેની વન્દનામાં વિનયરૂપ છે, અને શુકલ પ્રમાણે પેત વસ્ત્રની અપેક્ષાએ જે અર્ચકતા છે તેમાં ઓશિક ભક્તાદિ ગ્રહણમાં, (૩) રાજપિંડ ગ્રહણમાં, () પ્રતિક્રમણ કરવામાં, (૫) માસક૫ કરવામાં, અને (૬) પર્યુષણ કલ્પ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૦૫