________________
શકાતા નથી. પરંતુ જ્યારે તેઓ તપવિશેષને આચરવા માંડે છે, ત્યારે જ તેમને ફરીથી દીક્ષા આપવાને ૨.૫ ગણી શકાય છે. એ જ વાતને સૂત્રકારે આ રીતે કહી છે.
હવે અનવસ્થાગના ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—જે સાધુઓ એક જ મંડળમાં ( સમૂહમાં ) સાંગિક મુનિરૂપે રહે છે તેમને સાધર્મિક કહે છે. એવાં સાધર્મિક મુનિજનોની ઉત્કૃષ્ટ ઉપધિ (પાત્ર, વસ્ત્ર આદિ) ની ચેરી કરનારા, અથવા તેમના શિષ્યાદિકની ચોરી કરાવનારા, અથવા તેમના પ્રત્યે પ્રદ્વિષ્ટ ચિત્ત રાખનારા મુનિને સાધર્મિકેની ચોરી કરનારે અનવસ્થાપ્ય કહ્યો છે.
અન્ય સાધર્મિક પદથી અહીં શાક્ય આદિ અથવા ગૃહસ્થજન ગૃહીત થયેલ છે. આ પ્રકારના અન્ય સાધમિકની માલિકીની જે વસ્તુ છે તેની ચોરી કરનાર સાધુને અહીં અનવસ્થાપ્યના બીજા ભેદ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
(૩) અનવસ્થાને ત્રીજો ભેદ–હાથથી તાડન કરનાર, સેટી, લાકડી, મુઠી આદિ વડે-મરણની પરવા કર્યા વિના–પિતાની ઉપર કે અન્ય વ્યક્તિની
|
યોગ્ય વ્યક્તિયોંકો પ્રવ્રજ્યાદાનકા નિરૂપણ
ઉપર પ્રહાર કરનાર સાધુને અનવસ્થાપ્યના ત્રીજા ભેદમાં મૂકી શકાય છે, એ સાધુ ઘોર પરિણામેવાળો હોય છે. એ સૂ. ૬૯ છે
સૂત્રાર્થ–પ્રત્રજ્યાદાયકેને આ પૂર્વોક્ત પ્રાયશ્ચિત્ત લાગે છે. તેથી અગ્ય વ્યક્તિઓને પ્રત્રજ્યા અપાતી નથી પણ ગ્ય વ્યક્તિઓને જ પ્રવ્રજ્યા અપાય છે. તેથી હવે સૂત્રકાર નીચેનાં ૬ સૂત્ર દ્વારા એવી અયોગ્ય વ્યક્તિઓનું નિરૂપણુક રે છે–“તો જો ઊંતિ વાવેત્તર” ઈત્યાદિ–
સૂત્રાર્થ-નીચે બતાવેલી ત્રણ પ્રકારની વ્યક્તિઓ પ્રવજ્યા દેવાને પાત્ર ગણતી નથી-(૧) પંડક, (૨) વાતિક, (૩) વ્યાધીત. આ ત્રણે પ્રકારના મનુષ્ય મુંડિત કરવાને ચગ્ય ગણાતા નથી, શિક્ષા ગ્રહણ કરવાને એગ્ય ગણાતા નથી, મહાવ્રતમાં સ્થાપિત કરવાને યોગ્ય ગણાતા નથી, ઉપધિઆહાર આદિની અપેક્ષાએ સાંગિક કરવાને ગ્ય ગણાતા નથી અને પિતાની સાથે રાખવાને ગ્ય પણ ગણાતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૯૫