________________
મુનિવેષધારી જે મુનિ મુનિવેષધારી આર્યાં ( સાધ્વી ) ની સાથે મૈથુન કરે છે, તે મુનિ પાપી છે. એવા મુનિ દ્વારા જિનેન્દ્રોની સઘળી આર્યાએની આશાતના કરવામાં આવી છે, એવું માનવામાં આવે છે એટલું જ નહીં પણ તેના દ્વારા સંઘની પણ આશાતના થઇ ગણાય છે. એવા મુનિ દર્શન કરવાને પાત્ર પણ ગણાતે નથી, કારણ કે અનંત સ`સારમાં ભ્રમણુ કરાવનાર કમના ` તે બની ગયા હૈાય છે. કહ્યું પણ છે કે- પાવાળ જાવચો '' ઇત્યાદિ.
જે મુનિ રાજભારક હાય છે તેને પરપક્ષ કષાય દુષ્ટ કહે છે, જે સુનિ રાજાની પટ્ટરાણીની સાથે વિષયભાગ સેવવાના અભિલાષી હોય છે, તેને પરપક્ષ વિષય દુષ્ટ કહે છે.
પાંચમી નિદ્રા પ્રમત્ત માંસ ભક્ષી મુનિનેપ્રમત્ત પારાંચિક કહે છે. એવા મુનિ સદ્ગુણેજવલ હોવા છતાં પણ ત્યાજ્ય કોટિમાં જ મૂકી શકાય છે. કામસેવનના અ`ગે ન હેાય એવાં અગેામાં અન્ય પુરુષની સાથે કામસેવન કરનાર મુનિને અન્યાન્ય પારાંચિક કહે છે, એવા મુનિને પણુ દીક્ષા દેવામાં પણ વિવેક રાખવાનુ કહ્યું છે. કહ્યું પણ છે કે- બાલચ પોલયસેવી ” ઇત્યાદિ.
ન
“ તો અળવŽા ” ઇત્યાદિ—
જે મુનિએ મહાવ્રતામાં સ્થાપનાને ચેાગ્ય હોય છે, તેમને અવસ્થાપ્ય કહે છે, પરન્તુ જે મુનિએ એવા હાતા નથી તેમને અનવસ્થાપ્ય કહે છે. એ અનવસ્થાપ્ય મુનિએ અતિચાર વિશેષાનું સેવન કરતા રહે છે અને તપા વિશેષનું આચરણ કરવા પ્રત્યે ધ્યાન રાખવાથી રહિત હોય છે. એવા તે સાધુએ અતિચાર રૂપ દોષથી ઉપરત ( તે પ્રકારના દોષાનું સેવન કરતા અટકી જવું તે) થઈ જાય તે પણ મહાવ્રતામાં તેમને અવસ્થાપિત કરી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૯૪