________________
ઈન્દ્રકી પરિષદ્ધા નિરૂપણ
દેવાધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર ઈન્દ્રપરિષદ સંબંધી વક્તવ્યતાનું નિરૂપણ કરે છે–સાણ વિંછ રેવાળોઈત્યાદિ–
દેવેન્દ્ર, દેવરાજ શકની બાહ્ય પરિષદના દેવેની સ્થિતિ ત્રણ પાપમની કહી છે. દેવેન્દ્ર, દેવરાજ શકની આભ્યન્તર પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પોપમની કહી છે. દેવેન્દ્ર, દેવરાજ ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની દેવોની સ્થિતિ ત્રણે પ૯પમની કહી છે. આ ત્રણે સૂત્રે સરળ હેવાથી વધુ સ્પષ્ટીકરણની જરૂરરહેતી નથી. એ સૂ. ૬૮ છે
પ્રાયશ્ચિતવાલકા નિરૂપણ
પહેલાના સૂત્રમાં દેવની સ્થિતિ પ્રકટ કરવામાં આવી. પૂર્વભવમાં પ્રાયશ્ચિત્ત સહિત અનુષ્ઠાન કરવાથી જીવને દેવ પદની પ્રાપ્તિ થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર પ્રાયશ્ચિત્તવાળા જીવોની પ્રરૂપણું સૂત્ર ચતુષ્ટય ( ચાર સૂત્રો દ્વારા પ્રકટ કરે છે – “તિ પારિજીત્તે ઘon” ઈત્યાદિ–
સત્રાર્થ–પ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) જ્ઞાન પ્રાયશ્ચિત્ત, (૨) દર્શન પ્રાયશ્ચિત્ત અને (૩) ચારિત્ર પ્રાયશ્ચિત્ત ૧
અનુદ્ધાતિમાના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) હસ્તકર્મ કરનારા, (૨) મૈથુન સેવન કરનારા અને (૩) રાત્રિભૂજન કરનારા ! ૨ .
પાચિત ત્રણ પ્રકારનાં કહ્યા છે–(૧) દુષ્ટ પારાંચક, (૨) પ્રમત્ત પારાચિક અને (૩) પરસ્પરમાં મૈિથુન કરનાર પારાચિક . ૩
અનવસ્થાપ્ય ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) સાધર્મિકોને ત્યાં ચોરી કરનાર (૨) અન્ય ધાર્મિકોને ત્યાં ચોરી કરનાર અને (૩) હાથથી તાડક (પ્રહારો કરનારા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૯૧