________________
કિલ્બિષિક દેવકા નિરૂપણ
આગલા સૂત્રમાં એ ઉલ્લેખ થયે છે કે દેવ અને અસુરે વચ્ચે કઈ કઈ વખત સંગ્રામ મચી જાય છે. ઈન્દ્રાદિકના ભેદથી તે દેના ૧૦ પ્રકાર કહ્યા છે. તે દસ પ્રકારના દેવામાં એક પ્રકાર કિલિબષિકેને પણ છે. તેથી હવે સૂત્રકાર ત્રિસ્થાનકને આધારે તે કિબિષિકેનું કથન કરે છે
રિવિ રેક્ટિવિલિયા ઈત્યાદિ – કિલિબષિક દેના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે(૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા (૨) ત્રણ સાગરેપમની સ્થિતિવાળા અને (૩) ૧૩ સાગરેપમની સ્થિતિવાળા,
પ્રશ્ર હે ભગવન! ત્રણ પપમી સ્થિતિવાળા દેવે ક્યાં રહે છે ?
ઉત્તર-ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલિબષિક દે તિષ મંડળની ઉપર અને સૌધર્મ તથા ઈશાન કોની નીચે રહે છે.
પ્રશ્ન–હે ભગવન! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દે કયાં રહે છે?
ઉત્તર-ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિબિષિક દેવ સૌધર્મ અને ઈશાન કની ઉપર તથા સનકુમાર અને મહેન્દ્ર કપની નીચે રહે છે. આ પ્રશ્ન–હે ભગવન્! તેર સાગરેપમની સ્થિતિવાળા કિલિબષિક દે કયાં રહે છે ?
ઉત્તર--તેઓ બ્રહ્મલેક ક૯પની ઉપર અને લાન્તક કપની નીચે રહે છે.
હવે એ વાત પ્રકટ કરવામાં આવે છે કે દેવોમાં આ કિબિષિકેનું સ્થાન કેવું છે-જેમ મનુષ્યમાં ચાંડાળ આદિને અસ્પૃશ્ય ગણવામાં આવે છે તેમ દેવમાં કિલિબષિકેને પણ અસ્પૃશ્ય ગણવામાં આવે છે. તે કિબિષિકે કિટિબપિકી ભાવનાથી ઉપાત્ત પાપના ઉદયવાળા હોય છે તે ભાવના આ પ્રકારની છે- “ નાળા જેવી” ઈત્યાદિ–
જે જ્ઞાનને કેવલીઓને, ધર્માચાર્યને, સંઘને અને સાધુને અવર્ણવાદ કરે છે, તથા જે પિતે માયી (માયાયુક્ત ) હોય છે, એ મનુષ્ય કિમ્બિષિકી ભાવનાવાળે બને છે. આ ત્રણે પ્રકારના કિબિષિક દેવ કયાં રહે છે તે ઉપર પ્રકટ કરવામાં આવ્યું છે, જે સૂ. ૬૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨