________________
યમાન થાય છે. નાગકુમાર અને સુવર્ણ કુમાર ભવનપતિનિકાયના દેવે છે.
હવે સમસ્ત પૃથ્વીને કપાયમાન કરનારા કારણેાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-સૂત્રમાં જે “ કેવલ કલ્પ '' શબ્દને પ્રયાગ થયા છે તેના અર્થ · સપૂણ' ' સમજવા. એટલે કે સંપૂર્ણ પૃથ્વીને કંપિત કરવામાં આ ત્રણ કારણા નિમિત્તરૂપ બને છે
પહેલું કારણ—આ રત્નપ્રભા પૃથ્વીના અધેાભાગમાં ઘનવાત-સ્ત્યાનવાયુ રહેલા છે. તે ઘનવાત જ્યારે કોઇ વિશિષ્ટ કારણને લીધે વ્યાકુલ ( ક્ષુભિત ) થઈ જાય છે, ત્યારે ઘનવાતની ઉપર રહેલે કઠિન જળસમૂહ રૂપ ઘનાદિધ પણ કાપિત થઈ ઉઠે છે અને તે ઘનધિ કંપિત થવાને લીધે આ સપૂણુ પૃથ્વી પણ કપિત થઈ ઉઠે છે.
હવે ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-મહેશ નામનેા કાઇ દૈવ ઉત્તર ગુણયુક્ત કોઇ શ્રમણને ( અણુગારને ) અથવા માહનને, અહિંસાદિ રૂપ ઋદ્ધિ, શરીરાદિની કાન્તિ, પરાક્રમેાપાર્જિત ખ્યાતિ, શારીરિક શક્તિરૂપ ખળ, આત્મખળરૂપ વીર્ય, સ્વાભિમાનગર્ભિત વ્યવસાયરૂપ પુરુષકાર, અને નિષ્પન્ન ફુલવાળા વ્યવસાયરૂપ પરાક્રમ બતાવે છે, ત્યારે તે પૂરેપૂરી પૃથ્વીને કપાયમાન કરી નાખે છે, કારણુ કે પૃથ્વી આદિને ક'પાવી નાખવાથી જ કલ્પ થનારના ખળ, વીર્ય આદિનું ઉપદન થાય છે.
ત્રિજા કારણનું નિરૂપણુ—જ્યારે વૈમાનિક દેવા અને ( ભવનપતિ દેવે) વચ્ચે સ`ગ્રામ મચે છે, ત્યારે પણ આખી પૃથ્વી કંપાયમાન થઈ જાય છે. તેમની વચ્ચેના સ’ગ્રામનુ' કારણ નીચે પ્રમાણે હેાય છે-તેમની વચ્ચે વેર હાય છે, અને તેમનું તે વેર ભવપ્રત્યયિક હાય છે. કહ્યું પણ છે કે“ વિત્તિય નં भंते! असुरकुमारा देवा सोहम्मं गया य गमिस्संति य ? गोयमा ! तेसिं णं देवाणं भवपच वेणु ” આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ હે ભગવન્! અસુરકુમાર દેવા સૌધ કલ્પમાં ભૂતકાળમાં શા કારણે ગયા હતા અને ભવિષ્યમાં શા કારણે જશે ?
મહાવીર પ્રભુના ઉત્તર—હે ગૌતમ ! તે દેવાના વૈરાનુખ ધ ભવપ્રત્યયિક હાય છે તે કારણે તેમની વચ્ચે સંગ્રામ મચે છે, અને તે સ ંગ્રામ થાય ત્યારે આખી પૃથ્વી કડપી ઉઠે છે. આ પ્રકારના ત્રણ કારણેાને લીધે આખી પૃથ્વી ચલાયમાન થાય છે. ।૨। ।। સૂ. ૬૬ ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૮૯