________________
દાહક સ્વભાવવાળા સ્પર્ધાને ઉષ્ણુ સ્પર્ધા કહે છે. સુંવાળા સ્પર્શીને સ્નિગ્ધ સ્પ કહે છે. આ સ્નિગ્ધ સ્પર્શને કારણે સયાગી પદાર્થો પરસ્પરમાં બંધાય છે. આ કર્કશ આદિ પ્રત્યેક સ્પમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ છે, એમ સમજવાજા
આ પ્રમાણે પુદ્ગલ ધર્મોમાં એકતાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર પુદ્ગલ–સયુક્ત જીવાના જે ૧૮ પાપસ્થાનકરૂપ અપ્રશસ્ત ધમ છે, તે પ્રત્યેકમાં એકતાનું પ્રતિપાદન કરવા નિમિત્તે “ જે પાળા ” થી શરૂ કરીને “ મિજી"સળતરઅે ” પન્તનાં સૂત્રનું નિરૂપણ કરે છે
*
પ્રાણાતિપાત આદિ કે એકત્વ કા નિરૂપણ
66
હો વાળાવાર ગાય તેે પટ્ટેિ ' ઇત્યાદ્વિ ।। ૧૦ । સૂત્રા—પ્રાણાતિપાત એક છે, પરિગ્રહ એક છે, ક્રોધ એક છે, લાભ પન્તના કષાયેા એક છે, પ્રેમ એક છે, દ્વેષ એક છે, ચાવતા પરરિવાદ એક છે, તિઅતિ એક છે, માયામૃષા એક છે મિથ્યાદર્શનશલ્ય એક છે. પના ટીકાથ—ઉચ્છ્વાસ આદિ રૂપ ૧૦ પ્રાણ હાય છે. આ પ્રાણૈાથી જીવેાને અલગ ( રહિત ) કરવા તેનું નામ પ્રાણાતિપાત (હિંસા ) છે.
,,
કહ્યું પણ છે—“ વન્દ્રિયાળિ ” ઈત્યાદિ
પાંચ ઇન્દ્રિયા—સ્પર્શેન્દ્રિય, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને કણ, ત્રણ મળ— મનેાખળ, વચનખળ અને કાયમળ, શ્વાસેાચ્છ્વાસ અને આયુ, આ ૧૦ પ્રાણ ગણાય છે. તેમાંથી એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હાય છે, દ્વીન્દ્રિયથી લઈને અસ’જ્ઞીપ'ચેન્દ્રિય પન્તના જીવામાં ક્રમશઃ એક એક પ્રાણની વૃદ્ધિ થતાં વધારેમાં વધારેનવ પ્રાણ સ*ભવી શકે છે, અને સ’જ્ઞી પચેન્દ્રિયામાં મનેાબળની વૃદ્ધિની અપેક્ષાએ દસ પ્રાણને સદ્ભાવ હાય છે, આ યથાસ’ભવ પ્રાણાના ઘાત કરવા તેનું નામ પ્રાણાતિપાત (હિંસા ) છે. પ્રાણાતિપાતના મુખ્ય એ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૬૫