________________
જે સસ્થાન ( આકાર ) માં ત્રણુ ખૂણા હોય છે, તે સ્થાનને ત્ર્યસ્ર ( ત્રિકાાકાર ) સંસ્થાન કહે છે. વૃત્તસ્થાનની જેમ તેના પણ ચાર પ્રકાર છે, પરન્તુ વ્યસત્વસામાન્યની અપેક્ષાએ તેને એક કહેવામાં આવેલ છે. અસ્ત્ર એટલે ખૂણેા. જે સસ્થાનમાં ચાર ખૂØા હોય છે તે સંસ્થાનને ચતુરઅ સ'સ્થાન કહે છે. વસ્તીણુ સ્થાનને આયત સ્થાન કહે છે. આ આયત સસ્થાન પણ એક છે. આ વિષયને અનુલક્ષીને ફરીથી જે આયત સસ્થાનની વાત કરવામાં આવી છે, તે દીર્ઘ, હૅસ્ત્ર, પૃથુલ આદિ શબ્દો દ્વારા વિભક્ત કરીને આયત સસ્થાનની જ વાત કરી છે એમ સમજવુ', કારણ કે આયત સંસ્થાનના ધર્મરૂપ દીર્ઘ, હસ્વ આદિ પણ આયત જ છે. તે આયતના (૧) પ્રતર, (૨) ઘન (૩) શ્રેણિના ભેદથી ત્રણ પ્રકાર હાય છે, તે પ્રત્યેકના સમપ્રદેશાવગાઢ અને વિષમપ્રદેશાવગાઢ નામના ખબ્બે લેક પડે છે. આ રીતે આયતના કુલ છ ભેદ છે. શરૂઆતમાં આયતના જે હ્રસ્વ અને દીઘ નામના ભેદો કહ્યા છે, તે એ વાતને પ્રકટ કરવા માટે કહેવામાં આવેલ છે કે વૃત્તા દિકામાં આયતના સામાન્ય રીતે સમાવેશ થઇ જાય છે. જેમકે આ સ્ત’ભ ઢી છે, આયત છે, વૃત્ત છે, વ્યસ છે, ચતુરસ છે ઇત્યાદિ.
વલયના આકારના સંસ્થાનને પરિમ`ડલ સંસ્થાન કહે છે. તેના પણ પ્રતર અને ઘનના ભેદથી એ પ્રકાર પડે છે, પરન્તુ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ છે. રૂપનું નામ જ વર્યું છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યાં છે. ૧) કૃષ્ણવર્ણ (૨) નીલવણું (૩) લાલવણું (૪) પીળાવણુ અને (૫) સફેદ વણું. કૃષ્ણા િવના સંસથી જ કાપિશાર્દિક વર્ષોં ખને છે, તેથી અહીં તેમનું અલગરૂપે કથન કર્યું નથી. કૃષ્ણ આદિ પ્રત્યેક વણુમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. ગંધના બે પ્રકાર છે-(૧) સુરભિ ગંધ, અને (૨) દુરલિગધ. મનેસ ગધને સુરભિ ગંધ અને અમનેજ્ઞ ગંધને દુરભિગધ કહે છે. તે પ્રત્યેક ગધમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે.
.
રસના પાંચ પ્રકાર છે—( ૧ ) તિક્ત (તીખા ), (૨) કડવા, (૩) કષાય ( તુરૈા ) (૪) ખાટો અને (૫) મધુરસ. તે પ્રત્યેકમાં સામાન્યની અપેક્ષાએ જ એકત્વ કહેવામાં આવ્યું છે. જો કે લક્ષણુ પણ એક રસ છે, પરન્તુ તેને સ્વતંત્રરૂપે રસ કહી શકાય તેમ નથી, તે સસગજન્ય હાવાથી તેને અલગ રીતે રસ ગણ્યા નથી. “ હ; દરે નાવ જીŘ ”કશ (કઠિન ), મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ ( સુંવાળા ) અને રુક્ષ ( ખરખચડા ), આ ભેટોથી સ્પર્શ આઠ પ્રકારના હૈાય છે. કેામલ સ્પુને મૃદુ સ્પર્શ કહે છે, અધાગમનશીલ સ્પર્શીને ગુરુ સ્પર્શ કહે છે, સામાન્યતઃ તિય ગ્ ઉર્ધ્વગમનશીલ સ્પર્શને લઘુ સ્પશ કહે છે, તમ્બન સ્વભાવવાળા સ્પર્શને શીત સ્પર્શ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૬ ૪