________________
अपरि आइता શકા—આ સૂત્રમાં આ વચન દ્વારા ઉત્તર વિષુણાના વ્યવચ્છેદ કરવામાં આવ્યા છે એટલે કે તેને ગ્રહણ કરવામાં આવેલ નથી. તે ઉત્તર કુણા બાહ્યપુદ્ગલેને ગ્રહણ કરીને જ થાય છે, એવું કયા પ્રમાણને આધારે કહેા છે ?
ઉત્તર-ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ આ વિષયને અનુલક્ષીને પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપે મહાવીર પ્રભુએ કહ્યું છે કે “ ખાદ્યપુદ્ગલેને ગ્રહણ કરીને જ ઉત્તર વિધ્રુણા થાય છે. '' ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રકારના પ્રશ્નોત્તરે આપ્યાં છે
66
देवेणं भंते ! महिड्ढी९ जाव महाणुभागे बाहिरए पोग्गले अपरिआइता पभू एगवनं एगरूवं विउव्वित्तए १ " " गोयमा ! णो इणट्ठे समट्ठे देवेणं भंते ! बाहिरए पोगले परियाइत्ता पभू ? ,, t 'हंता पभू ” ઇત્યાદિ.
99 66
ગૌતમ સ્વામીના પ્રશ્ન- હે ભગવન્ ! મહાઋદ્ધિવાળા અને મહાપ્રભાવશાળી દેવ શું ખાદ્યપુલેને ગ્રહણ કર્યા વિના એક વણુવાળી અને એક રૂપવાળી ચિક્રિયા કરવાને માટે સમ હોય છે ખરા ? મહાવીર પ્રભુનેા ઉત્તરહું ગૌતમ ! એવું સાંભળી શકતું નથી. ગોતમ સ્વામીના પ્રશ્ન-તે હે ભગવન્ ! શું તે દેવ ખાદ્ય પુદ્ગલેાને ગ્રહણ કરીને ઉત્તરક્રિયા કરી શકે ખરા ? ઉત્તરહા ગૌતમ ! ખાદ્યપુદ્ગલેાને ગ્રહણ કરીને તે ઉત્તર વિક્રિયા કરી શકે છે. આ પ્રમાણ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે માહ્મપુદ્ગલેાના આદાન (ગ્રહણ) પૂર્વક જ ઉત્તર વિક્રિયા થાય છે. !! સૂ૦૧૮ ॥
મન કે એકત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર મનનું નિરૂપણ કરે છે-“ દત્તે મળે ? ઈત્યાદિ ! ૧૯ ૫ સૂત્રા -- --મન એક છે. ૫ ૧૯ !! ટીકા-મનન કરવું તેનું નામ મન છે. અહીં 4 મન પદ દ્વારા ભાવમનને જ ગ્રહણ કરવામાં આવ્યું છે. દ્રવ્યસનની સહાયતાજન્ય જે (ચિંતન) થાય છે, તેનું નામ ભાવમન છે, આ કથનનુ' તાત્પ આ પ્રમાણે છે—ઔદારિક
""
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
''
""
૪૧