________________
આદિ શરીરના વ્યાપારથી ગૃહીત જે મનદ્રવ્યસમૂહ છે, તે મને દ્રવ્યસમૂહની સહાયતાથી જીવને જે ચિન્તનાત્મક વ્યાપાર ચાલે છે, તે ભાવમન છે. આ જીવવ્યાપાર જ મ ગ છે. સહકારી કારણભૂત મન દ્વારા જે વેગ (આત્મપસ્પિન્દ) થાય છે, તેને મગ કહે છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “જેના દ્વારા ચિંતન કરાય છે તે ભાવમન છે.” એવું તે મન મને. દ્રવ્ય માત્રરૂપ હોય છે. મને વર્ગણાઓથી ગૃહીત (ગ્રહણ કરાયેલાં) એવાં જે મનનોગ્ય અનંત પુદ્ગલ કન્ય છે તે પુલેથી નિવૃત્ત જે મનનોગ્ય પુદ્ગલમય દ્રવ્ય છે, તે દ્રવ્યમાન છે. મનન ક્રિયામાં ઉપકારી (ઉપયોગી) અને મનઃપર્યામિ નામ કર્મના ઉદયથી સંપાઘ (પ્રાપ્ત) જે મને દ્રવ્યસમૂહ છે, એજ દ્રવ્યમન છે. તે મન એક (એકત્વ સંખ્યાવાળું) છે. જો કે સત્યનેગ, અસત્યમયેગ, સત્યાસત્ય- મગ અને અસત્યામૃષા-
મગન ભેદથી મન ચાર પ્રકારનું હોય છે, અને સંજ્ઞીજીની અસંખ્યતાની અપેક્ષાએ તે અસંખ્યાત ભેદવાળું પણ કહેવાય છે, છતાં પણ મનનરૂપ સામાન્યની અપેક્ષાએ સમસ્ત મનમાં એકત્વ હેવાથી, અહીં તેને એક કહ્યું છે. ૧૯
વાણી કે એકત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર વચનનું નિરૂપણ કરે છે-- “gar વર્ક” ઈત્યાદિ છે ૨૦ છે સૂત્રાર્થ–-વચન એક છે. જે ૨૦ છે
ટીકાથ––જે બોલવામાં આવે છે, તે વચન છે. અહીં “વચન (વાફ ) પદથી ભાવવાને ગ્રહણ કરવામાં આવેલ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી ગૃહીત જે વાફદ્રવ્યસમૂહની સહાયતાથી જીવને જે વ્યાપાર (પ્રવૃત્તિ) ચાલે છે તેને વાળ કહે છે. સહકારી કારણરૂપ આ વાક્ (વચન) દ્વારા જે વેગ થાય છે, તે રોગને વાક્યોગ કહે છે. તે વાફ (વાણી) એક છે. જો કે મનોગની જેમ વાયેગના પણ સત્યવાગ આદિ ચાર ભેદ કહ્યા છે, પરંતુ વચન સામાન્યની અપેક્ષાએ સમસ્ત વચનમાં એકતા હોવાની અપેક્ષાએ તેને એક કહ્યું છે. સૂ૦૨૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
४२