________________
છે. આ પુણ્ય એક સખ્યાવાળું છે. જો કે આ ગાથાઓ દ્વારા પુણ્ય પ્રકૃતિએ ૪૨ કહી છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેને એક કહ્યું છે. તે પુણ્ય પ્રકૃતિ નીચે પ્રમાણે કહી છે—
ક્ષારું છુ, ઉચ્ચાોચં.૨, શિયિયેવોડ્યુ ૧, નામણ્યાય, મનુનુાં ૭, - दुगं ९, प'चे दियजाति १०, तणुपणगं १५, अगोवं गतिय पि१८, संघयणं वज्जरिसहाय १९, पढम' चिय संठाण २०, वन्नाइ च सुयसत्थं २४, अगुरुलघु २५, पराघाय २६, उस्साय' २७, आयव च २८, उज्जोय २९, सुपसत्थाविहगगई ३०, तसाइ दस च ४०, निम्माणं ४१, तित्थयरेणं सहिया बायाला पुण्णगईओ ॥
(૧) સાતાવેદનીય, (ર) ઉચ્ચગેાત્ર, (૩) નરાયુ, (૪) તિયાઁગાયુ, (૫) દેવાયુ, (૬) અને (છ) મનુજદ્ધિક એટલે કે (૮) મનુષ્યગત્યાનુપૂર્વી, (૮અને૯) દેવદ્ધિક—એટલે કે (૮) દેવગતિ અને (૯) દેવગત્યાનુપૂર્વી, (૧૦) પચેન્દ્રિય જાતિ (૧૧ થી ૧૫) તનુપંચક એટલે કે ઔદારિક શરીર, વૈષ્ક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાણુ શરીર. (૧૬ થી ૧૮) અંગેાપાંગત્રિક ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અગાપાંગ અને આહારક અંગોપાંગ, (૧૯) વા ઋષભનારાચ સંહનન (૨૦) પ્રથમ સ્થાન, (૨૧) પ્રશસ્તવર્ણ, (૨૨) પ્રશસ્ત રસ, (૨૩) પ્રશસ્ત ગંધ, (૨૪) પ્રશસ્ત સ્પર્શ, (૨૫) અગુરુલઘુ, (૨૬) પરાઘાત (૨૭) ઉચ્છ્વાસ, (૨૮) આતપ, (૨૯) ઉદ્યોત, (૩૦) પ્રશસ્ત વિહાયેાગતિ, ( ૩૧ થી ૪૦ ) ત્રસ દશ, (૪૧) નિર્માણુ અને (૪૨) તીર્થંકર પ્રકૃતિ. તથા પુણ્યાનુષધી પુણ્ય અને પાપાનુખ ધી પુણ્ય, એ પ્રમાણે પુણ્યના બે પ્રકારો કહ્યા છે. અથવા દરેક જીવમાં પુણ્યપ્રકૃતિની વિચિત્રતા હાવાથી પુણ્ય અનેક પ્રકારનું પણ કહ્યુ છે. પુણ્ય આટલા પ્રકારના ભેઢાવાળુ હોવા છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેને એક કહેવામાં આવ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૩૨