________________
સર્વથા નાશ થતા નથી, પણ કુ'ડળ આદિ અન્ય પર્યાયે ઉત્પત્તિ થાય છે, એજ પ્રમાણે નારકાદિ પર્યાયની નિવૃત્તિ થઈ જવાથી જીવની મુક્તિરૂપ અન્ય પર્યાયમાં ઉત્પત્તિ થઈ જાય છે.
શકા—જેમ ક્રર્મોના નાશ થઇ જવાથી સસારના નાશ થઈ જાય છે, એજ પ્રમાણે કર્મના નાશ થતાં જીવના પશુ વિનાશ થતે હશે, તે મુક્તિના સદ્ભાવ જ કેવી રીતે રહે ?
ઉત્તર—આ વાત પણ ખરી નથી, કારણ કે સ'સાર કરેંજનિત હાય છે, તેથી ક્રમના વિનાશ થતાં સંસારનેા પણ નાશ થાય છે, કારણના અભાવે કાર્ય ના અભાવ તા રહે જ છે. પરન્તુ જીવ ક કૃત ન હોવાથી કર્મોના નાશ થવાથી જીવના નાશ થઈ શકતા નથી. કારણ અને વ્યાપક જ પેાતાના કા અને વ્યાખ્યના પેાતાના અભાવમાં નિયતક થાય છે. કમ જીવનું કારણ પણ નથી અને વ્યાપક પણુ નથી. તેથી તેના અભાવને લીધે જીવના અભાવ સ`ભવી શકતા નથી. !! ૦ ૧૦ ॥
મેાક્ષના સ્વરૂપનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પુણ્ય અને પાપનું નિરૂપણુ કરે છે. પુણ્યપાપના ક્ષયથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી મેાક્ષનું નિરૂપણુ કર્યો પછી પાપપુણ્યનું નિરૂપણ કર્યું છે. પુણ્ય મેાક્ષની જેમ શુભસ્વરૂપ હોય છે, તે કારણે પુણ્યના સ્વરૂપનું નિરૂપણ પહેલાં કરવામાં આવ્યું છે. ì ઘુળે’ઈત્યાદ્રિ
પુણ્ય કે એકત્વ કા નિરૂપણ
સૂત્રા—પુણ્ય એક છે. ! ૧૧ ॥
ટીકા —જે આત્માને પવિત્ર કરે છે તે પુણ્ય છે, એવી પુણ્ય શબ્દની વ્યુત્પત્તિ થાય છે.
અથવા( જુનીતિ પુનઃ સમન્તીતિ પુછ્યમ) શુભ કર્મનું નામ પુણ્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૩૧