________________
ઈને નિજસ્વરૂપની પ્રાપ્તિ કરે છે, અને એ સ્થિતિમાં તે માં અવસ્થિત થઈ જાય છે, તેનું નામ મેક્ષ છે. તે કાન નામની ભૂમિની ઉપર છે. તેને તે ઉપરિતન ભાગ એક ચે ભાગપ્રમાણ છે, અને તે લેકાગ્રવર્તી છે અને કાકાશના એ ઈષ~ામ્ભારા નામની ભૂમિની ઉપરને તે ભાગ એક ગાઉના છ છે, અને તેનું પ્રમાણ ૩૩૩ ધનુષ અને ૨૨ આંગળ જેટલું છે
પૃથ્વીને નામે ઓળખાતા ક્ષેત્ર વિશેષને જે મિક્ષ કહેલ પે છે કે તે ક્ષેત્ર મેક્ષના આધારભૂત છે. આ રીતે આ મેક્ષને ઉપચાર થયેલ સમજો. આ પ્રકારનું આ જે ક્ષેત્રવિ બોથ છે તે ગ્રેવિશેષ એક જ હોવાથી એને એક ચં મુક્ત થવું તેને ભાવમોક્ષ કહે છે, છતાં પણ આ બન્ને અવસ્થાઓમાં મેચન સામાન્યની અપેક્ષાએ એકત્વ જ છે.
શંકા–જે બે પદાર્થોને અનાદિકાળને સાગ હોય છે તેમને વિયેગ થતું નથી. જેમ જીવ અને આકાશને વિયોગ થતું નથી, તેમ અનાદિકાળને જેમને સંબંધ છે એવાં જીવ અને કર્મને પણ વિગ સંભવી શકતું નથી. તે પછી જીવના સંસારનો અભાવ કેવી રીતે સંભવી શકે છે? અને તેના અભાવમાં તેને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે છે?
ઉત્તર–જેમ કાંચન અને પાષાણને અનાદિ સંગ નષ્ટ થઈ જાય છે, તેમ આત્મા અને કમનો અનાદિ સંગ પણ નષ્ટ થઈ જાય છે. એ કોઈ નિયમ નથી કે જેને એકબીજા સાથે અનાદિકાળને સંગ હોય તે નાશ જ ન પામી શકે ! જેમ કાંચન અને પાષાણને અનાદિકાળને સંગ તેવા છતાં પણ અશ્ચિના સાગથી કાંચનને પાષાણથી અલગ કરી શકાય છે, એ જ પ્રમાણે સમ્યફજ્ઞાન અને ક્રિયા દ્વારા કર્મોને આત્માથી અલગ કરી શકાય છે.
શંકા–નારકાદિ પર્યાયરૂપ જ સંસાર કહ્યો છે-ખીજે તે કઈ સંસાર કહ્યો જ નથી. એ જ પ્રમાણે નારાદિ પર્યાયથી ભિન્ન એ કઈ જીવ પણ કહ્યો નથી, કારણ કે તે પર્યાયથી ભિન્ન રૂપે જીવ પણ ઉપલબ્ધ થતું નથી. તેથી નારકાદિ પર્યાયરૂપ સંસારનો નાશ થતાં જીવન પણ સ્વરૂપના નાશથી સર્વથા નાશ થઈ જાય છે. તે પછી મેલ કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર–આ કથન ખરૂ નથી, કારણ કે નારક, તિર્યંચરૂપે જે ભાવ હેય છે, તે જીવની પર્યાયરૂપ જ હોય છે. પર્યાયમાત્રને નાશ થવાથી છવદ્રવ્યને સર્વથા નાશ થતું નથી. જેમ મુદ્દાદિ પર્યાયને નાશ થવાથી સુવર્ણદ્રવ્યને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧