________________
એકલી માટીમાંથી પણ ઘડાનું નિર્માણ થવું જોઇએ, પરન્તુ એવું કદી ખનતું નથી. તેથી એ વાત સ્વીકારવી જ પડશે કે કાર્યનિષ્પત્તિમાં અપેક્ષાકરણની પણ આવશ્યકતા રહે છે. એજ પ્રમાણે જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ પણ અપેક્ષાકારણેાના સદ્ભાવ વિના સભવી શકતી નથી, જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ, એ બન્નેના સદ્ભાવ જોવા મળે છે, તેથી એ વાત માન વી જ પડશે કે તેમના અપેક્ષાકારણરૂપ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ અને દ્રવ્યેના સદ્ભાવ હોય છે.
અથવા—પહેલાં અલાકનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે, તે લેાકનું જ્ઞાન કરાવનાર ધર્મ દ્રવ્ય અને અધદ્રવ્ય પણ માનવા જ જોઇએ. નહીં ત આકાશની સમાનતામાં લેાક અને અલેાકના વિભાગ કેવી રીતે થઈ શકશે ? અને તે રીતે તે સત્ર આકાશનો જ કેત્રળ સમાનતા રહેશે. તે તેમાં જીવ અને પુ×લાની ગતિના અભાવ રહેવાથી પ્રતિઘાતના અભાવ રહેશે, અને સ્થિતિના અભાવ રહેવાથી સુખદુઃખાદિ સંબધના અભાવ રહેશે. એવી રિસ્થિતિમાં સુખદુઃખખધ આદિનો વ્યવહાર જ નહીં સંભવી શકે !
66 સદ્દા ધમ્મા ધમ્મા ! તથા ૨ જોવિમાળા મારે ' ઇત્યાદિ
આ રીતે આત્મા લેકમાં રહે છે, તથા ધર્મ અને અધદ્રવ્ય દ્વારા તે ગતિસ્થિતિમાં આવે છે, તે દડસહિત હૈાય છે અને ક્રિયાસહિત હાય છે, એ વાતનું અહીં સુધીમાં નિરૂપણુ થઈ ગયું છે. એવા આત્મા કર્મોથી બંધાતા હોવાથી હવે ખંધનું નિરૂપણ કરવામાં આવે છે—
66
ì વધે ” ઈત્યાદિ ! હું ! અન્ય એક છે. ! હું !
સૂત્રા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨ ૬