________________
(૨) સ્થાપનાક, (૩) દ્રવ્યલોક, (૪) ક્ષેત્રલેક, (૫) કાળક, (૬) ભવલેક, (૭) ભાવલક અને (૮) પર્યાયલેક. નામ અને સ્થાપના, એ છે તે પ્રસિદ્ધ છે. આકાશ માત્ર ક્ષેત્ર છે. સમય, આવલિકા આદિરૂપ કાળક છે. નારક આદિરૂપ ભવક છે. જેમકે પોતપોતાના ભાવમાં રહેલાં જે મનુષ્ય આદિ છે, તેઓ ભવલેકરૂપ છે. ઔદયિક આદિ જે છ ભાવ છે, તે ભાવલક છે અને દ્રવ્યોની પર્યાયરૂપ પર્યાયલેક છે.
એ આ લેક એકત્વ સંખ્યાવાળો છે. આ લેકમાં જે એકતા પ્રકટ કરવામાં આવી છે તે અવિક્ષિત અસંખ્યાત પ્રદેશથી તથા અવિવક્ષિત તિર્યગ્ર આદિ ભેદેને લીધે કહી છે. એટલે કે અસંખ્યાત પ્રદેશની અને તિર્યગાદિ દિશાભેદની વિવક્ષાને ગૌણરૂપ આપીને કહી છે, કારણ કે સામાન્યરૂપે તે આ પ્રકારે કેવળજ્ઞાન દ્વારા ગમ્ય ( દશ્ય) થાય છે. એ સૂપ છે
અલોક કે એકત્વ કા નિરૂપણ
લકનું યથાર્થ સ્વરૂપ તેના પ્રતિપક્ષભૂત અલકના સ્વરૂપને જાણ્યા વિના સમજી શકાતું નથી. તેથી સૂત્રકાર હવે અલોકના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
“u અઢોણ” ઈત્યાદિ છે ૬ છે સૂત્રાર્થ અલાક એક છે. તે ૬ |
ટીકાર્થ—લોકથી વિપરીત અલેક છે. તે અનંત આકાશાસ્તિકાયરૂપ છે. કક્ષેત્રમાં દ્રવ્ય, કાળ અને ભાવ વિદ્યમાન હોય છે. અલકમાં તેઓને અભાવ હોય છે, અલકમાં લોક કરતાં એજ વિશેષતા છે.
શંકા–અલેકમાં પણ આકાશ પ્રદેશરૂપ દ્રવ્ય છે, વર્તનાદિ રૂપ કાળ (પરિવર્તનશીલ) છે અને અગુરુલઘુરૂપ અનંત પર્યાયે રૂપ ભાવ પણ છે, છતાં પણ અલકમાં દ્રવ્ય, કાળ અને ભાવને અભાવ આપ કેવી રીતે કહે છે?
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨
૦.