________________
યોનિક સ્વરૂપના નિરૂપણ
જીવ પર્યાયના અધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર યોનિના સ્વરૂપનું કથન કરે છે-“તિવિદા કોળી પત્તાઈત્યાદિ–
સૂત્રાર્થ-જીના ઉત્પત્તિ સ્થાનને નિ કહે છે. તે કેનિના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) શીતનિ, (૨) ઉણનિ, અને (૩) શીષ્ણનિ. તેજસ્કાયિક સિવાયના એકેન્દ્રિય જીવોને, વિકલેન્દ્રિય ને, સંમછિંમપંચેન્દ્રિય તિય
ને અને સમૃદ્ધિમ મનુષ્યોને આ નિ હોય છે. નિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર. આ
નિને એકેન્દ્રિમાં, વિકલેન્દ્રિમાં, સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ એનિ. કેમાં અને સંભૂમિ મનુષ્યમાં સદ્દભાવ હોય છે. યોનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે-(૧) સંવૃત, (૨) વિવૃત અને (૩) સંવૃતવિવૃત. આ નિને સદભાવ દેવ, નારક, એ કેન્દ્રિય, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય, વિકલેન્દ્રિય, અગર્ભજ પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચમાં હોય છે.
અથવા એનિના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે– ૧) ફર્મોન્નત, (૨) શંખાવર્ત, અને (૩) વંશી પત્રિકા. ઉત્તમ પુરુષને જન્મ કુર્મોન્નત યુનિ. માંથી થાય છે એટલે કે ઉત્તમ પુરુષેની માતાઓની યોનિ ફર્મોન્નત હોય છે. અહંન્ત, ચકવર્તી અને બલદેવ વાસુદેવ, આ ત્રણે ઉત્તમ પુરુષ ગણાય છે. આ ત્રિવિધ ઉત્તમ પુરુષે કૂર્મોન્નત નિમાં આવીને ઉત્પન્ન થાય છે. સ્ત્રીરત્નની નિ શેખાવત હોય છે. શંખાવર્ત યોનિમાં કઈ જીવ ઉત્પન્ન થતું નથી કે શંખાવર્ત નિમાં અનેક જીવ અને પુદ્ગલ આવે છે અને મરે છે, ત્યાંથી અન્ય ચેનિમાં પણ તેઓ જાય છે અને ત્યાં ઉત્પન્ન થાય છે પરંતુ તેઓ ત્યાં ગરૂપે નિષ્પન્ન થતા નથી. વંશપત્ર યોનિને સદ્ભાવ સામાન્યજન માં હોય છે. વંશપત્રિકા નિમાં અનેક પૃથફ જન (જીવ) ગર્ભમાં અવતરિત થાય છે ( આવે છે.) ટીકાર્થ–તેજસ કાર્મણ શરીરધારી જીવ દારિક આદિ શરીરની સાથે જ્યાં
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૬૭