________________
ઉપશાન્ત કરવા માટે તેમની સાથે પરિભોગ કરે છે, આ પ્રથમ પરિચારણાનો બીજે ભેદ છે. (૩) કઈ કઈ દેવ તે જ દેવ અથવા દેવીના રૂપની વિદુર્વણા કરીને તેની સાથે પરિગ સેવીને પિતાની કામાગ્નિને સંતોષે છે, આ પ્રથમ પરિચારણને ત્રીજો ભેદ છે. આ પ્રમાણે આ એક જ પરિચારણા ત્રણ પ્રકાર વાળી છે, પરન્ત પરિચારણ સામાન્યની અપેક્ષાએ તે એક જ પ્રકારની છે. આ પ્રકારની વિચારણા જે દેવ સમર્થ અને અધિકમાં અધિક કામુક હોય છે તેના દ્વારા જ કરાય છે. પહેલી પરિચારણાના સ્વરૂપનું કથન કરીને હવે સૂત્રકાર દ્વિતીય પરિચ રણાનું કથન કરે છે–
કેઈક દેવ પિતાની દેવીને આલિંગન કરીને અથવા તેને વશ કરીને તેની સાથે પરિભેગ કરે છે. અથવા પિતાને જ દેવ અથવા દેવરૂપે વિકૃવિત કરીને તેની સાથે પરિચારણા કરે છે. હવે સૂત્રકાર શ્રી ના પ્રકારથી પરિચારણાનું કથન કરે છે-કેઈક દેવ પિતાને જ દેવ અથવા દેવીરૂપે વિકુર્વિત કરીને તેની સાથે પરિચારણ કરે છે. આ પ્રકારની પરિચારણા એ દેવ જ કરે છે કે જે અનુત્કટ કામવાસનાવાળે હેય છે અને અહ૫ ઋદ્ધિવાળે હેય છે.
પરિચારણાને મિથુન સેવનના એક પ્રકાર રૂપે પ્રરૂપિત કરીને હવે સૂત્રકાર સામાન્ય રૂપે એ જ મિથુનની “તિવિ મેદુ quત્તે” ઈત્યાદિ સૂત્રો દ્વારા પ્રરૂપણ કરે છે. તેમાંનું પહેલું મથુન સૂત્ર સરળ છે. સ્ત્રી અને પુરુષના બન્નેના એક બીજા સાથે શારીરિક સંબંધ કરવાથી જે ક્રિયા થાય છે તેને મિથુન કહે છે. દેવ, મનુષ્ય અને તિર્યમાં જ મિથુન ક્રિયા સંભવી શકે છે. તે કારણે તેના ત્રણ પ્રકાર કહ્યા છે. નારક જીમાં આ મિથુન કર્મ દ્રવ્યની અપેક્ષાએ થતું નથી, તે કારણે મિથુનમાં ચાર પ્રકારે સંભવી શકતા નથી. આ મિથુન રૂપ ક્રિયાના કર્તા પણ ત્રણ પ્રકારના છ જ હોય છે-(૧) દેવ, (૨) મનુષ્ય અને (૩) તિર્યંચ. મનુષ્યમાં પણ સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણ પ્રકારો હેય છે. સ્ત્રી પુરુષની સાથે મૈથુન સેવવાની ઈચ્છાવાળી હોય છે અને પુરુષ સ્ત્રીની સાથે મૈિથુન સેવનની ઈચ્છાવાળે હોય છે, પરંતુ જે નપુસક મનુષ્ય હોય છે તેમાં મહાગ્નિ અધિક પ્રમાણમાં પ્રદીપ્ત રહે છે, તે કારણે તે સ્ત્રીની સાથે અને પુરુષની સાથે બન્નેની સાથે મૈથુન સેવનની અભિલાષા સેવે છે. સ્ત્રી આદિનાં લક્ષણ આ પ્રમાણે છે-“તનોનિગતી સ્ત્રી” ઈત્યાદિ. સ્ત્રી સ્તન અને નિથી યુક્ત હોય છે. એ સૂ. ૪
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૩૬