________________
uો ૨ ફોર તિજિ વ” ઈત્યાદિ –
એક સમયમાં એક, બે અને ત્રણથી લઈને સંખ્યાત અને અસંખ્યાત પર્વતના નારકે ઉત્પન્ન થાય છે, અને એટલાં જ મરે છે. આ પ્રકારનું કથન દે વિષે પણ સમજવું. “વા તરવરતુ” કહ્યું પણ છે કે નારકોની સંખ્યા દેવોની સંખ્યા બરાબર છે.
હવે સૂત્રકાર ૨૪ દંડકમાં અસુરકુમારાદિ જે અન્ય જીવોને સમાવેશ થાય છે. તેમના કતિસંચિત આદિ ભેદનું નિરૂપણ કરે છે-“ga » ઈત્યાદિ. નારકના જેવું જ કથન એકેન્દ્રિય સિવાયના બાકીના વૈમાનિક પર્યરતના જી વિષે પણ સમજવું. અહીં એકેન્દ્રિય જીને નહીં ગણવાનું કારણ એ છે કે એકેન્દ્રિય માં પ્રતિ સમય અતિશબ્દ વા અસંખ્યાત અથવા અનંત એકેન્દ્રિય જીની ઉત્પત્તિ થતી રહે છે. ત્યાં પ્રતિ સમય એક અથવા સંખ્યાત એકેન્દિની ઉત્પત્તિ થતી નથી. તે કારણે ઉપર્યુક્ત ત્રણ ભેદ એકેન્દ્રિમાં સંભવી શકતા નથી. એ સૂ. ૩ છે
પરિચારણા કે સ્વરૂપના નિરૂપણ
વિમાનિકના આ પ્રકારના કતિસંચિત આદિ ધર્મનું કથન થયું. હવે દેવાધિકારની અપેક્ષાએ સૂત્રકાર તેમના પરિચારણ ધર્મનું સામાન્યરૂપે કથન કરે છે-“તિવિા પરિવાળા પત્તા” ઈત્યાદિ–
પરિચારણા ત્રણ પ્રકારની કહી છે. પરિચરણ (મૈથુન સેવન રૂપ) નું નામ પરિચારણું છે. દેવે દ્વારા જે મૈથુન સેવન થાય છે, તે મિથુન સેવન રૂપ પરિચારણાના ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે--અધિક ઋદ્ધિસંપન્ન (સામર્થ્ય રૂપ અદ્વિસંપન્ન) કઈ કઈ દેવ (બધાં દેવોને આ વાત લાગુ પડતી નથી) અ૯૫ ઋદ્ધિસંપન્ન અન્ય દેવેને તથા અન્ય દેવોની દેવીઓને પિતાને વશ કરી લઈને તેમને આલિંગન કરીને પોતાની કામાગ્નિને ઉપશાન્ત કરવાને માટે તેમની સાથે પરિગ કરે છે. આ પહેલી પરિચારને પહેલે ભેદ છે. (૨) પિતાની દેવીઓને વશ કરી લઈને તેમને આલિંગન કરે છે અને પિતાની કામાગ્નિને
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૩૫