________________
ઉપર જેવી વાત કરવામાં આવી છે તે વિષુણ્ણા નારામાં પણ થાય છે. તેથી સૂત્રકાર ત્રણ સ્થાનાની અપેક્ષાએ નારકાની પ્રરૂપણા કરે છે— સિવિદ્દા નડ્યા વળત્તા ” ઈત્યાદિ—
k
નૈરચિકોં કે સ્વરૂપકા નિરૂપણ
આ સૂત્રના અર્થ સરળ છે, પરન્તુ તેમાં આ પ્રકારની વિશેષતા છે—
જો કે કૃતિઃ પદ્મ પ્રશ્નવિશિષ્ટ સખ્યાને પ્રકટ કરવાને માટે સામાન્ય રીતે
'
તા વપરાય છે, પરન્તુ અહીં તેના પ્રયાગ સંખ્યામાત્રને પ્રકટ કરવા માટે થયા છે.
પ્રશ્ન નારક કેટલા પ્રકારના કહ્યા છે? ”
'
ઉત્તર—નારક ત્રણ પ્રકારના કહ્યા છે, તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે (૧) કતિસંચિત, (૨) અકતિસ ંચિત અને (૩) અવક્તવ્યક સચિત.
એક સમયમાં ઉત્પન્ન થઈને જે નારકા સંચિત થઈ જાય છે તે નારકને કતિસ`ચિત નારકે! કહે છે. સંખ્યાતથી અધિક રાશિમાં જે નારકાના સચય થાય છે તેમને અકતિસ`ચિત નારકે! કહે છે. એવાં અકતિસ`ચિત નારકા અસખ્યાત ડાય છે. અકતિચિત પદ્મ અસંખ્યાત અને અનન્તનુ એધક હાવા છતાં પણુ અહીં તેને અસંખ્યાતનુ' મેધક જ સમજવુ જોઇએ, કારણ કે નારક જીવા અધિકમાં અધિક અસખ્યાત જ હાય છે અન ત હાતા નથી. અકતિસ`ચિત-અસખ્યાત નારકે તે છે કે જે એક એક સમયે ઉત્પન્ન થઈને અસખ્યાત રૂપે સંચય પામતા રહે છે. તિ અને અકતિના પરિમાણુ વિશેષ દ્વારા જેમને વ્યક્ત કરી શકાતા નથી તેમને અવક્તવ્યક કહે છે. આ પ્રકારના અવક્તવ્યક રૂપે જેમનેા સંચય થાય છે તે નારકોને અવક્તવ્યક સ`ચિત નારકા કહે છે. તેઓ એક એક સમયે એક એક રૂપે સ`ચિત થાય છે. દેવા અને નારકા એક સમયમાં એકથી લઈને અસખ્યાત સુધીની સખ્યામાં ઉત્પન્ન થાય છે. દેવાનું પરિમાણુ આ પ્રમાણે કહ્યું છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૨૩૪