________________
નામના બે ભેદ કહ્યા છે. નિર્ધારિમ અને અનિહરિમની વ્યાખ્યા ઉપર પ્રમાછે જ સમજવી. પાદપપગમન સંથારા કરતાં ભકત પ્રત્યાખ્યાન સંથારામાં એટલી જ વિશેષતા છે કે આ સંથારે સપ્રતિકર્મ હોય છે, એટલે કે સમાધિ અનુસાર તે શરીરની પ્રતિક્રિયા (સેવા સુશ્રુષ) સહિત હોય છે. તેમાં સમાધિની અપેક્ષાએ શરીરની પ્રતિક્રિયા કરવામાં આવે છે. જે ૯ છે
ઇગિતમરણ નામનું બીજું એક મરણ પણ પ્રશસ્ત ગણાય છે. પણ અહીં બે સ્થાને અધિકાર ચાલકે હેવાથી, તેને સમાવેશ કર્યો નથી. આ પ્રકારના મરણમાં પણ નિયમથી જ ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરાય છે. આ પ્રકારને સંથારો કરનાર આધુ અન્યના દ્વારા થતી વૈયાવચનો પણ પરિત્યાગ કરે છે. તે સ્થડિલમાં (બહારની ભૂમિમાં) એક રહે છે. છાંયડામાંથી તડકામાં અને તડકામાંથી છાંયડામાં જાતે જ આવે જાય છે. ઇંગિત ભૂમિમાં સચેષ્ટ રહેતે એ તે સમ્યગૂ ધ્યાનમાં લીન રહે છે અને એ સ્થિતિમાં જ પિતાના પ્રાણ છેડે છે. કહ્યું પણ છે કે-“ફંદિર સંમિ સ” ઈત્યાદિ. | સુ. ૪પ
લોભકે સ્વરૂપકા નિરૂપણ
" ભગવાને આ પ્રકારના આ મરણનું સ્વરૂપ આ લેકમાં પ્રરૂપિત કર્યું છે. તેથી હવે સૂત્રકાર પ્રશ્નોત્તર રૂપે લોકના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
જે ૩ ? વીવેર જીવ” ઈત્યાદિ– ટીકાળું—“આ લેક શું છે?” આ પ્રકારને પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યું છે. એટલે કે ભગવાને જ્યાં અપ્રશસ્ત અને પ્રશસ્ત મરણદિરૂપ સમસ્ત વસ્તુઓના સ્વરૂપનું કથન કર્યું છે એ તે લોક કેવા સ્વરૂપવાળે છે. તેના ઉત્તર રૂપે એવું કહેવામાં આવ્યું છે કે-“નીવાવ અનીવાવ'' આ લેક જીવ અને અજીવ રૂપ છે. એટલે કે પંચાસ્તિકાય રૂપ આ લેક છે. કેવળજ્ઞાન રૂપ આલેક (પ્રકાશ) દ્વારા જેને દેખી શકાય છે, તે લોક કહેવાય છે અને એ તે લેક જીવાજીવ સ્વરૂપ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૧૮