________________
લોકમાં કયા કયા પદાર્થો અનંત છે અને કયા કયા પદાર્થો શાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તર રૂપે આ પ્રમાણે કહ્યું છે-લોકમાં જીવ અને અજીવ, આ પદાર્થો અનંત છે અને એ પદાર્થો જ શાશ્વત છે. આ પદાર્થોમાં જે શાશ્વતતા બતાવવામાં આવી છે તે શાશ્વતતાનું કથન દ્રવ્યર્થિક નયની અપેક્ષાએ જ કરવામાં આવ્યું છે, એમ સમજવું. સૂ. ૪૬ .
લેકમાં અનંત જીવો રહેલા છે, તે જીવોને શાશ્વત કહેવામાં આવ્યા છે. તે જીવ બધિ અને મોહ યેગથી અનુક્રમે બદ્ધ અને મૂઢ હોય છે. એ જ વાતને સૂત્રકારે નીચેની સૂત્રચતુષ્ટથી દ્વારા પ્રકટ કરી છે
“સુવિ વોહી વત્તા ” ઈત્યાદિ–
બુદ્ધ-મૃઢ આદિ જીવોંકા નિરૂપણ
ટીકાથ-“ોધનં ઘોષિ” આ વ્યુત્પત્તિ અનુસાર બેવિ શબ્દનો અર્થ જૈનધર્મની પ્રાપ્તિ છે. તે બેધિ બે પ્રકારની કહી છે-(૧) જ્ઞાનધિ અને (૨) દર્શનાધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેનું નામ જ્ઞાનધિ છે. દર્શનમોહનીય કર્મના ક્ષપશમ આદિથી જે શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, તેને દર્શનાધિ કહે છે. બોધિવાળા ને બુદ્ધ કહે છે. તે બુદ્ધના પણ બે પ્રકાર છે-(૧) જ્ઞાનબુદ્ધ અને (૨) દર્શનબુદ્ધ. તેઓ ધમની અપેક્ષાએ જ ભિન્ન છે, ધર્મારૂપે ભિન્ન નથી કારણ કે જ્ઞાન અને દર્શન વચ્ચે અવિનાભાવી સંબંધ હોય છે.
જેમ બેધિ અને બુદ્ધ બે પ્રકારના કહ્યા છે, એ જ પ્રમાણે મેહ અને મૂઠ પણ બે પ્રકારના કહ્યા છે. આ વિષયનું કથન નીચે પ્રમાણે છે
જો ઘરે મોહ બે પ્રકારને કહ્યો છે–“ જાનમોહેa ફાળો ” (૧) જ્ઞાનમેહ અને (૨) દર્શનમોહ, એ જ પ્રમાણે મૂઢ પણ બે પ્રકારના કહ્યા છે-“જાળમૂતાવ રંગભૂતાવ” (૧) જ્ઞાનમૂઢ અને (૨) દર્શનમૂહ. જ્ઞાનાવરણદય જ્ઞાનમેહ રૂપ છે, કારણ કે “ જ્ઞાનં મોરાતિ માત્યરીતિ » આ વ્યુત્પતિ અનુસાર તે જ્ઞાનને આચ્છાદિત કરે છે. એ જ પ્રમાણે “ન મોતીતિ નમોઃ” દર્શન મોહનીયને ઉદય દર્શન મેહરૂપ છે. તે દર્શનમોહને ઉદય હોય ત્યારે જીવમાં સમ્ય-દર્શનને ઉદય હોતું નથી. જેમના જ્ઞાનાવરણીય કર્મને ઉદય હોય છે એવાં જ્ઞાનમૂઢ હોય છે અને જેમના મિથ્યાદર્શનને ઉદય હોય છે એવાં મિથ્યાદષ્ટિ જો દર્શનમઢ હોય છે. એ સૂ. ૪૭ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૨૧૯