________________
આત્મા કે એકત્વ કા નિરૂપણ
અથવા–“મારૂં તે” ની સંસ્કૃત છાયા “ગુપમાળા” પણ થાય છે. ત્યારે આ સૂત્રને આ પ્રમાણે અર્થ થાય-“ ત્યારે વિનયમર્યાદાપૂર્વક ગુરુની સેવા કરતાં એવા મને ભગવાન દ્વારા આ પ્રમાણે કહેવામાં આવ્યું છે એટલે કે હું જ્યારે ભગવાન મહાવીરની સેવા કરતું હતું, ત્યારે ભગવાન દ્વારા આત્માદિક પદાર્થોનું એકત્વાદિરૂપે મારી સમક્ષ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે ૧૧ માં સૂ૦૧ છે
ભગવાન મહાવીરે સુધર્મા સ્વામીને જે ધર્મતત્ત્વ સમજાવ્યું હતું, તે હવે પ્રકટ કરવામાં આવે છે–તેમાં સૌથી પહેલાં તે આત્માનું નિરૂપણ કરવામાં આવે છે, કારણ કે આત્મા જ સમસ્ત પદાર્થોના સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાન, સમ્યક શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, સમ્યફ અનુષ્ઠાન અને મિથ્યા અનુષ્ઠાનને વિષય હોય છે અને એજ ક્રિયાઓથી તે પિતાની તરફ ઉપયુક્ત કરાય છે આ રીતે બધાં પદાર્થો કરતાં આત્મામાં પ્રધાનતા રહેલી જણાય છે.
સાચા ” ઈત્યાદિ છે ૨ ' સૂત્રાર્થ–આત્મા એક છે.
ટીકાર્થ –(તતિ-સતતં જ્ઞાનાતિ-રિ નમા) આ વ્યુત્પત્તિ અનુસાર છે જે નિરન્તર જાણતો જ રહે છે તેનું નામ આત્મા છે.” જીવની એવી એકે ક્ષણ પસાર થતી નથી કે જ્યારે આત્મા જાણવારૂપ ઉપયોગ ક્રિયાથી રહિત રહેતે હેય. જે કે “અતૂ ” ધાતુને અર્થ “સતતગમન” પણ થાય છે, પરન્ત અહીં “બ” ધાતુને અર્થ “નિરંતર જાણે છે,” એ કરવામાં આવ્યું છે, તે “કાં જન્ચર્થીનાં જ જ્ઞાનાર્થરવાર” આ નિયમને આધારે કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગત્યર્થક ધાતુ જ્ઞાનાર્થક પણ હોય છે. તેથી અહીં “અતિ” ક્રિયાપદને અર્થ જ્ઞાનાર્થકરૂપે કરતા “જે સતત જાણે છે તેનું નામ આત્મા છે.” આ પ્રમાણે કહેવામાં કઈ બાધ રહેતું નથી ઉપગ જ જીવાત્માઓનું લક્ષણ છે. આ ઉપગ લક્ષણ સિદ્ધ અને સંસારી જીમાં મેજૂદ હોય છે. તેથી આત્મામાં સર્વકાલિક બંધના સદૂભાવનું પ્રતિપાદન થઈ જાય જે આત્મામાં સર્વકાલિક બોધને અભાવ માનવામાં આવે, તે જીવમાં અજીવત્વ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે કદાચ
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧