________________
એવી દલીલ કરવામાં આવે કે તેમાં અજીવત્વના પ્રસંગ પ્રાપ્ત નહીં થાય, કારણ કે તેની સાથે અમે જીત્વના સંબંધ માનીએ છીએ, તે તે કથનને તે કારણે માન્ય કરી શકાય તેમ નથી કે એ માન્યતાના સ્વીકારમાં તે આકાશાદિ અજીવ પદાર્થોમાં પણ જીવત્વના સખંધ માનવા પડશે. અને તે સ'બ'ધના સ્વીકાર કરવાથી તેમનામાં સચેતનતા માનવી પડશે. આ રીતે મૌલિક રૂપે ( મૂળરૂપે ) જીવના અભાવના પ્રસંગ પ્રાપ્ત થશે.
""
અથવા-— અતિ-સતત પઘ્ધતિ-પ્રાìતિ જીયાન પર્યાયાન ત્યામા આ વ્યુત્પત્તિ અનુસાર આત્માને આ પ્રમાણે અર્થ થશે- જે પેાતાની પર્યા ચાને નિર'તર પ્રાપ્ત કરતા રહે છે તેનું નામ આત્મા છે’' અહીં કોઈ એવી શંકા ઉઠાવે કે “ આકાશાદિક અજીવ પણ પાતપેાતાની પર્યાયાને નિરંતર પ્રાપ્ત કરતા રહે છે, તેથી તેમનામાં પણ આત્મત્યના સદ્ભાવ હોવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જો આ વાતનુ' નિવારણ કરવા માટે એમ કહેવામાં આવે કે અમે આકાશાર્દિક પદાર્થોમાં પેાતાતાની પર્યાયાનું પ્રતિગમન થવાની વાત સ્વીકારતા નથી, તે એવું કથન પણ ખરાખર લાગતું નથી, કારણ કે એવી સ્થિતિમાં તા તેમનામાં અપરિણામિતા આવી જશે અને તે અપરિણામિતાના પ્રભાવથી તેમનામાં અવસ્તુતા માનવી પડશે. ”
આ આશંકાનું સમાધાન આ પ્રમાણે છે—આત્માની વ્યુત્પત્તિ કરતી વખતે એવું જે કહેવામાં આવ્યું છે કે “ પેાતાની પર્યાયામાં નિરન્તર ગમન કરે છે, ” તે તે માત્ર તેની વ્યુત્પત્તિ પતાવવાને માટે કહેવામાં આવેલ છે. એવું કથન પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી. તેમાં પ્રવૃત્તિનુ* નિમિત્ત તેા ઉપચેાગ જ હાય છે, એટલે કે જ્યાં ઉપયેગ-લક્ષણના સદ્ભાવ હાય છે, ત્યાંજ આત્માના સદ્ભાવ હાય છે. તેથી ‘· આત્મા ' આ શબ્દની પ્રવૃત્તિનુ' નિમિત્ત ઉપયાગ છે, પેાતાની પર્યાચામાં નિરન્તર ગમન કરવારૂપ નિમિત્ત હાતું નથી. અથવા-—‹ બત્તિ સતતં ત્તિ ત્તિ જ્ઞાત્મા ” આત્માની આ જે વ્યુત્પત્તિ કહી છે તે સંસારી આત્માઓની અપેક્ષાએ કહી છે, કારણ કે સ`સારી આત્માએ નિરન્તર ચતુતિરૂપ સૌંસારમાં ગમન કર્યાં કરે છે. મુક્ત જીત્રમાં પશુ ભૂતપૂનયની અપેક્ષાએ આ વ્યુત્પત્તિ ઘટાવી શકાય છે, અને તે અનુસાર તેઓ પણ આત્મા છે એ કથન સાંભવી શકે છે, તે આત્મા એક છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
U