________________
તિષ્ક દેવે પણ બે પ્રકારના હોય છે-(૧) ચારસ્થિતિક અને (૨) ગતિરતિક. તિષ્કયચક ક્ષેત્રમાં જેમની સ્થિતિ હોય છે, તે દેવને ચારસ્થિતિક દે કહે છે, એટલે કે સમય ક્ષેત્ર બહિવર્તી ( સમય ક્ષેત્રની બહાર રહેલા) દેને ચારસ્થિતિક જતિષ્ક દેવ કહે છે. અને જે જ્યોતિષ્ક દેવે ૧૧૨૧ હજાર યોજન પ્રમાણ સુમેરુની ચેટને ( શિખરને) છેડીને આ અઢી દ્વીપની નિત્ય પ્રદક્ષિણ કરવારૂપ ગતિ કિયામાં પ્રવૃત્ત રહે છે, તેમને ગતિરતિક
તિષ્ક દેવે કહે છે અનશન આદિ તપસ્યાના પ્રભાવથી જે જ દેવત્વને પ્રાપ્ત કરી ચુક્યા છે, એવાં દેવો ઉપપન્નક હોય છે. તે ઉપપન્નક દેવે કપિપન્નક અને વિમાનપપન્નકના ભેદથી બે પ્રકારના હોય છે. ચારપપન્નક દે તિશ્ચક ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ત્યાં જ સ્થિતિ કરનારા જ્યોતિષ્ક દેવે ૩પ હોય છે. તેઓ ગમનશીલ હતા નથી, પરંતુ પિતા પોતાના સ્થાનમાં જ સ્થિર થઈને રહેતા હોય છે. એવાં તે ચારસ્થિતિક દેવે અઢી દ્વીપની બહારના ક્ષેત્રમાં જ રહે છે. અઢી દ્વીપની અંદર જે જયોતિષ્ક દે રહે છે, તેઓ ગતિરતિક તિકે જ હોય છે.
તથા ભવનપતિ અને વાન વ્યન્તર દેવોને ગતિસમાપન્નક પદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે ક પન્નક દેવ. વિમાને પપન્નક દે, ચારોપપન્નક દેના ભેદરૂપ ચારસ્થિતિક દે, ગતિરતિક દે, અને ગતિસમાપક ૩૫ ભવનપતિ તથા વાનવ્યન્તર દેવે જે નિરન્તર જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો બાંધતા રહે છે તે તેમના દ્વારા બાંધવામાં આવેલાં પાપકર્મો પિતાના અબાધાકાળ બાદ જ વેદિત ( અનુભવિત) થાય છે. તેમાંના જે કર પાતીત દે છે તેઓ પોતાના સ્થાનને છોડીને અન્ય ક્ષેત્રાદિમાં જતાં નથી, તેથી તેઓ એજ ભવમાં વર્તમાન રહીને જ તે પાપકર્મના ઉદયને ભગવે છે. તથા કેટલાક દે દેવભવમાંથી અન્ય ભવમાં ઉત્પન્ન થઈને જ તે બદ્ધ કર્મના ઉદયને ભગવે છે. કેટલાક દે દેવભવમાં અને અન્યભવમાં પણ કર્મોદયને ભગવે છે. તથા કેટલાક દેવો વિપાકેદયની અપેક્ષાએ ઉભયત્ર (આ ભવમાં અને અન્ય ભવમાં) પણ ઉદયને ભોગવતા નથી. એવાં જે આ બે વિકલ્પ છે તેમને આ સત્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૪૨