________________
બુદ્ધાધિત છઘસ્થ ક્ષીણ કષાય વીતરાગના પણ પ્રથમ સમય અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે ભેદ કહ્યા છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ બે ભેદ કહ્યા છે
કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમના પણ બે પ્રકાર કહ્યા છે–તેમાં જે ૧૩ માં ગુણસ્થાનવત આત્માને સંયમ છે તેને સગિ કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે છે. તેને સગી કહેવાનું કારણ એ છે કે ત્યાં ગેને. સદૂભાવ રહે છે. પરંતુ ૧૪ માં ગુણસ્થાનવર્તી આત્માને જે સંયમ છે તેને અગી કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ કહે છે. તેને અગી કહે વાનું કારણ એ છે કે ત્યાં મન, વચન અને કાયારૂપ ને અભાવ રહે છે, સગી કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ પ્રથમ સમય અને અપ્રથમ સમયની પ્રતિપત્તિની અપેક્ષાએ તથા ચરમ સમય અને અચરમ સમયની પ્રતિપત્તિની અપેક્ષાએ બે પ્રકારને કહ્યું છે. એ જ પ્રમાણે અગી કેવલિ ક્ષીણ કષાય વીતરાગ સંયમ પણ પ્રથમ સમય અને અપ્રથમ સમયની પ્રતિપત્તિની અપેક્ષાએ તથા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ બે પ્રકારને કહ્યો છે. છે સૂ૦ ૧૬ !
પૃથિવ્યાદિ જીવકે દ્વિવિધતાક નિરૂપણ
ન કરે છે, કારણ કે જીવ અને અજીવના વિષયમાં જ સંયમ “શુવિહા પુઢવીશરૂચા goળા” ઈત્યાદિ / ૧૭ છે કિર્થ–પૃથ્વીકાયિક જીવ બે પ્રકારનાં કહ્યાં છે-(૧) સૂક્ષ અને (૨) બાદર પૃથ્વીકાયિક. એજ પ્રમાણે અપકાયિક વાયકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧ ૩૩