________________
એ ભેદ છે(૧ ) છદ્મસ્થ ક્ષીણુકષાયવીતરાગ સયમ અને (ર) કેવલી ક્ષીણુ કષાય વીતરાગ સયમ. આત્માના જ્ઞાનાદિ ગુણાને અથવા સ્વરૂપને જે ઢાંકી ઢે છે તેનું નામ છદ્મ છે. અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શીન જેના દ્વારા આચ્છાદિત થઈ જાય છે, તે છદ્મ છે. આ છદ્મ અવસ્થામાં રહેલા જીવને છદ્મસ્થ કહે છે, આ છદ્મસ્થના-છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગના જે સયમ છે તેને છદ્મસ્થ ક્ષીણુકષાય વીતરાગ સંયમ કહે છે.. કેવળજ્ઞાન સ ́પન્ન ક્ષીણુ કષાયવાળા વીતરાગી આત્માના જે સયમ છે તેને કેવલી ક્ષીણુ કષાય વીતરાગ સયમ કહે છે. અનંત દર્શન અને અનત જ્ઞાનનું નામ કેવળ છે. આ કેવળજ્ઞાન જેને થાય છે તે જીવને કેવલી કહે છે. તે કેવલી નિયમથી જ ક્ષીણુ કષાયવાળા હાય છે, કારણ કે કેવલી અવસ્થા ૧૩ માં ગુણસ્થાને પહોંચેલા જીવ જ પ્રાપ્ત કરે છે, અને કષાયને સદ્ભાવ ૧૦ માં ગુણસ્થાન પન્ત જ રહે છે. તેથી ૧૩ મા ગુણસ્થાનવતી આત્માને ક્ષીણુ કષાયવાળા કહ્યો છે. તે કૈવલીને જે સંયમ હાય છે તેને જ કેવલી ક્ષીણુ કષાય વીતરાગ સંયમ કહે છે. ઇઽમથે ” ઇત્યાદિ——
છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સંયમ-છદ્મસ્થ ક્ષીણુ કષાયવાળા વીતરાગના સંયમ-પણ એ પ્રકારના કહ્યો છે (૧) સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સંયમ અને (ર) યુદ્ધ ખેષિત છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સંયમ,
પેાતાની જાતે જ તવાને જાણીને૧૨ માં ગુણુસ્થાનવી વીતરાગ અનેલા જીવના જે સંયમ છે તેને સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સયમ કહે છે. તથા આચાય આદિના ઉપદેશ દ્વારા ખાધ પ્રાપ્ત કરીને જે જીવ ૧૨ માં ગુણસ્થાનવ↑ વીતરાગ બન્યા છે, તેને જે સંયમ છે તેને યુદ્ધઞાધિત છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સયમ કહે છે.
66
ચયુદ્ધ ” ઇત્યાદિ. સ્વયં બુદ્ધ છદ્મસ્થ ક્ષીણુ કષાય વીતરાગ સયમના પ્રથમ અને અપ્રથમ સમયની અપેક્ષાએ બે ભેદ્ય કહ્યા છે. અથવા ચરમ સમય અને અચરમ સમયની અપેક્ષાએ પણ તેના બે ભેદ કહ્યા છે, એજ પ્રમાણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૩૨