________________
રાશિની કમરૂપે પરિણતિ થાય છે. અહીં જીવના વ્યાપારની વિવક્ષા થઈ નથી, તેથી તેને અજીવ ક્રિયા કહેવામાં આવી છે. તે સાંપરાયિકી ક્રિયા સૂક્ષ્મ સાંપરાયાન્ત પન્તના જીવામાં ડાય છે.
''
હવે બીજી રીતે ક્રિયામાં દ્વિવિધાતાનું પ્રતિપાદન કરવામાં આવે છે~~ ો જિરિયો ” ઇત્યાદિ કાયિકી અને આધિકરણિકીના ભેદથી પણ ક્રિયા એ પ્રકારની કહી છે. કાયા વડે જે ક્રિયા થાય છે, તેને કાયિકી ક્રિયા કહે છે. તે ક્રિયા કાયવ્યાપાર રૂપ હોય છે. જે ક્રિયા દ્વારા જીવને (આત્માને) નરકાદિ ગતિમાં જવું પડે છે તે ક્રિયાને આધિકરણિકી ક્રિયા કહે છે, જીવને નરકાદિ ગતિએમાં મેકલવામાં ખડગ આદિ વસ્તુ જ માહ્યકારણુ રૂપ અને છે. કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે એ ભેદ પડે છે-(૧) અનુપરતકાય ક્રિયા અને (૨) દુષ્પ્રયુક્તકાય ક્રિયા. સાવદ્ય (દેષયુક્ત) અનુષ્ઠાનથી અનિવૃત્ત એવાં મિથ્યાવૃષ્ટિની અથવા સમ્યગ્દૃષ્ટિની જે ઉત્સેપાદિ રૂપ કાયક્રિયા થાય છે, તે ક્રિયાને અનુપરતકાય ક્રિયા કહે છે. તે ક`ધના કારણભૂત અને છે. તથા ઇન્દ્રિયાને આધારે મનેાજ્ઞ શબ્દાદિના સયેાગમાં હર્ષ થવાથી અને અમનેજ્ઞ શબ્દાદિકાના સચેાગમાં ઉદ્વેગ થવાથી, તથા અનિન્દ્રિયાની અપેક્ષાએ અશુભ મનના સ’કલ્પથી સવેગ નિવેગના અપગમથી મેાક્ષમાગ દુર્ગં સ્થિત થયેલા દુર્ભાવ સ ́પન્ન પ્રમત્ત સયત દ્વારા જે કાયક્રિયા થાય છે તેને પ્રયુક્ત કાય ક્રિયા કહે છે. સ્માધિકરણિકી ક્રિયાના પણ નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે— (૧) સ’ચેાજનાધિકરશિકી અને (૨) નિત નાધિકરણુકી. પૂર્વનિમિત્ત ખગ અને તેની મૂઠ આદિનું સયેાજન કરવું તેનું નામ સંચાજનાધિકરણિકી ક્રિયા છે. પરન્તુ ખડૂગ, મૂઠ આદિની રચના કરવી તે નિનાધિકરણિકી ક્રિયા છે.
પ્રાદ્ધેષિકી, અને પરિતાપનિકીના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પડે છે. જે ક્રિયા પ્રદ્વેષના કારણે થાય છે, તે ક્રિયાને પ્રાક્રેષિકી ક્રિયા કહે છે. જે ક્રિયા પરિતાપના દ્વારા-માર મારવાની ક્રિયા આદિ દુઃખ વિશેષરૂપે ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને પારિતાપનિકી ક્રિયા કહે છે. પ્રાક્રેષિકી ક્રિયાના નીચે પ્રમાણે એ ભેદ છે. (૧) જીવ પ્રાક્રેષિકી અને (ર) અજીવ પ્રાદ્રેષિકી. જીવમાં જે ક્રિયા પ્રદ્વેષથી ઉત્પન્ન થાય છે તે ક્રિયાને જીવપ્રાદેષિકી ક્રિયા કહે છે. પાષાણ આદિ પર સ્ખલિત આદિ થવાથી જન્ય પ્રદ્વેષ દ્વારા જે ક્રિયા થાય છે, તે ક્રિયાને મજીવપ્રાક્રેષિકી ક્રિયા કહે છે. પારિતાપનિકી ક્રિયાના પણુ બે ભેદ છે— (૧) સ્વહસ્ત પારિતાપનિકી (ર) પરહસ્ત પારિતાપનિકી આત્ત ધ્યાન આદિને અધીન થઈને પેાતાના હાથે જ પોતાના શરીરપર અથવા અન્યના શરીરપર માર મારવારૂપ જે ક્રિયા જીવદ્વારા કરાય છે, તે ક્રિયાને સ્વહસ્ત પરિતાપનિકી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૯૪