________________
પાતના જીવન પર્યન્ત ત્યાગ કરવાવાળા, તથા બીજા પાપી લાર્ક જે સાવદ્ય અને અમેધિ જનક કર્મો કરે છે, તેનાથી જીવન પન્ત નિવૃત્ત રહે છે.
તે ધનિષ્ઠ પુરૂષા અનગાર અર્થાત્ ઘર અને પરિવાર વિગેરેથી રહિત હાય છે, ભાગ્યવાન્ હાય છે. ઇર્યાં સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ આદાનભાણ્ડ માત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણુ મલ પ્રતિષ્ઠાપના સમિતિથી અર્થાત્ પાંચે પ્રકારની સમિતિયાથી યુક્ત હોય છે. મન, વચન, અને કાયસમિતિથી યુક્ત હોય છે. મના ગુપ્ત, વચન ગુપ્ત અને કાયગુસ હાય છે. સઘળા આસ્રવેાથી ગુપ્ત હાય છે, પેાતાની ઇન્દ્રિ ચાને વિષયેથી ગેાપન કરીને રાખે છે. નવ વાડેની સાથે બ્રહ્મચર્યનું પાલન કરે છે. ક્રોધ, માન, માયા, અને લેાલથી રહિત હોય છે. શાન્ત, પ્રશાન્ત, ઉપશાન્ત-ખાદ્ય અને આંતરિક શક્તિથી યુક્ત હોય છે. પરિનિવૃત, આસવ, દ્વારાથી રહિત સઘળી ગ્રન્થિયાથી રહિત છિન્ન શાક-સંસારના મૂળનુ છેદન કરવાવાળા, અથવા શાકથી રહિત ક’રૂપ મળથી રહિત, જેમ કાંસાનું વાસણ પાણીના લેપથી લિપ્ત થતુ નથી, એજ પ્રમાણે કેમ રૂપી મળથી ન લિપાનારા, જેમ શખ સ્વભાવથી નિષ્કલક હોય છે, એજ પ્રમાણે સઘળા પ્રારની કાલિમા-મલિન પણાથી રહિત હૈાય છે. જેમ જીવની ગતિ રોકી શકાતી નથી, તેમ તેની ગતિમાં પશુ રેકાણુ કરી શકાતુ નથી. તેએ આકાશની જેમ અવલમ્બન વિનાના હાય છે. અર્થાત્ કોઈના પણ આશ્રય લેતા નથી. વાયુ પ્રમાણે રોકાણ વગર વિચરણ કરે છે. જેમ શરદ્ ઋતુનુ પાણી નિમલ--ચાખુ. હાય છે, એજ પ્રમાણે તેમનું અંતઃકરણ નિમલ હૈાય છે. તેઓ કમળના પાનની જેમ રાગ-દ્વેષ વિગેરેના લેપ વિનાના હાય છે. કાચખાની જેમ ગુપ્તેન્દ્રિય હાય છે. જેમ આકાશમાં જનાશ પક્ષિયે સ્વાધીન હાય છે, એજ પ્રમાણે મહાત્માએ મમત્વના ખ'ધનથી રહિત હોવાના કારણે સ્વાધીન હેાય છે. જેમ ગેંડાનુ એક જ સીંગ હાય છે, તેજ પ્રમાણે તેઓ માહ વિગેરેથી મુક્ત ડાવાથી એકલા જ હાય છે. ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત હાય છે. કુંજરની જેમ શાંડીર હાય છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૮૪